Book Title: Bhagwan Mahavira ni Dharmkathao
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 250
________________ આયુચન ૧૭ જ્યાં સ્થલમા હાય તે સ્થલપત્તન. અનેક દેશેાથી આવતાં કરિયાણાંના વેચાણનું મથક તેને પત્તન કહેવામાં આવે છે. એનું બીજું નામ રત્નભૂમિ પણ કેટલાક કહે છે. પન્નવાની ટીકામાં પટ્ટન અને પત્તન એવા એ શબ્દોનું વિવરણુ મળે છે. જ્યાં માત્ર હોડીઓથી જ જઈ શકાય તેને પટ્ટન કહ્યું છે; અને જ્યાં ગાડાં, ધાણા અને હાડીથી પણ જઈ શકાય તેનું નામ પત્તન કર્યું છે. પત્તનના ઉદાહરણ તરીકે ભૃગુકચ્છ-ભરૂચ જણાવેલું છે. ૪: મચ્છ ડિકા, પુષ્પાત્તર, પદ્મોત્તર ટીકાકારે આ ત્રણેને એક પ્રકારની સાકર જણાવેલી છે. પન્નવણાની ટીકામાં સત્તરમા પદ્મમાં લેશ્યાના સ્વાદ બતાવતાં આ શબ્દોના ઉલ્લેખ કરેલેા છે. તેમાં શર્કરા અને મત્સ્ય’ડીનું વિવરણુ આપતાં જણાવ્યું છે કે:- સાકારાવિત્રમવા અને મત્સ્યદી વુજાહેર! ! એટલે એક પ્રકારના કાશ વગેરે ધાસથી થનારી તે શરા અને સાકર તથા ખાંડ ભેગી મળીને થયેલી તે મસ્ય ડી. અમર}ાશમાં, જેમાંથી ખાંડ મત્સ્ય ડી શબ્દ વાપર્યો છે. થાય છે તે – એવા અમાં હેમચંદ્રે શેરડીના રસના કાઢાના અર્થોમાં ગાળ શબ્દ વાપર્યો છે, શરા શબ્દ સ્ફટિક જેવા જામેલા મીઠા પદાર્થો માટે વાપર્યો. છે, ખાંડને તેમણે મધુલિ એટલે કે મધનાં રજકણા જેવી મીઠી કહેલી છે અને મત્સ્યડી શબ્દને તેમણે ખાંડના વિકારના અર્થમાં લીધેલા છે. આ રીતે તેમણે શર્કરા, ખાંડ અને મત્સ્યડી એ ત્રણેની અનાવટ જુદી જુદી સમજાવી છે. ૨૩ કાશની ટીકામાં હેમચંદ્ર ધન્વંતરિ તથા વાગ્ભટનું પ્રમાણ આપીને મત્સ્યડીના પર્યાય તરીકે મત્સ્ય`ડિકા, મલ્યાણ્ડિકા અને મીનાંડી એવા ત્રણુ શબ્દ આપે છે. કૌટિલ્ય પણ ખાંડ અને સાકરની સાથે મત્સ્યડિકા શબ્દને ઉપયાગ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270