________________
ટિપ્પણ
નાડીએમાંથી, નાડીએ ભેદીને રુધિર કાઢવું તે.
૨૧૦
૫: શિરાવેધ
- તક્ષણે
અન્ના વગેરેથી ચામડી પાતળી કરવી.
૭: ક્ષણા
ચામડી જરા જરા ખેાલવી.
૮ઃ શિરવેશને
માથા ઉપર કઈ બાંધી ઉપચાર કરવા તે. ૯૩ તા
અમુક પ્રકારનાં ચીકણુાં દ્રવ્યા મસળીને શરીરની વૃદ્ધિ કરવી તે. ૧૦: પુટપાકા
કાઢિયાનું શરીર કણુકથી ખરડીને તેને ખાવું અથવા કા પાક ખવરાવવેા તે.
૧૧: દર
જ્યાં જ્યાં મનુષ્ય કે પશુની દેવ થયાની હકીકત આવે છે, ત્યાં દેવચેાનિમાં પણ તેનેા મનુષ્ય કે પશુયેાનિના નામથી વ્યવહાર થયાને ઉલ્લેખ આવે છે. તે વ્યવહાર ગ્રંથકારેાએ જ ચલાવેલે છે, કે દૈવયેાનિમાં તેવાં નામેાની પ્રથા જ છે, તે કાંઈ સ્પષ્ટ કળી શકાતું નથી.
૧૪
ટિપ્પણ
૧: તેલિ
આ અધ્યયનમાં તૈલિપુત્રની વાત વણુવેલી છે. માટે તેનું નામ તેલ પડયું છે. આવશ્યકચૂણિની અંદર પ્રત્યાખ્યાનને સમજાવતાં આ અધ્યયનમાં વર્ણવેલી બધી હકીકત આ જ રીતે મૂકેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org