________________
અદયયન ૫
૮ઃ ગૌતમ
કેળવેલ બળદ સાથે રાખી તેની પાસે પગે પડાવવાના વગેરે બેલે કરાવીને ભિક્ષા માગનારે ભિક્ષુક. ૯ઃ ગેવતી
ગાયનું વ્રત કરનાર એટલે કે તે બેસે ત્યારે બેસે, તે ખાય ત્યારે ખાય ––એવું વ્રત કરનાર. ગૌતમ, ગાવતી વગેરેનું વર્ણન ઔપપાતિકસૂત્રના મૂળમાં તેમજ તેની ટીકામાં પણ આવે છે. ૧૦ : ગૃહિધમાં
ગૃહસ્થધર્મને જ શ્રેષ્ઠ માનનારા અને તે પ્રમાણે વર્તનારા લોકો. ૧૧ઃ ધમચિંતક
ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરનાર. ૧૨ઃ અવિરુદ્ધ
વિનયવાદી – પ્રાણીમાત્રનો વિનય કરનાર તપવી. ૧૩૯ વિરુદ્ધ
અક્રિયાવાદી – પરાકને નહિ સ્વીકારનાર: બધા વાદીઓથી વિરુદ્ધ વાદી. ૧૪: વૃદ્ધ - ઘડપણમાં સંન્યાસી થયેલ. ૧૫ : શ્રાવક
ધર્મશાસ્ત્ર સાંભળનાર બ્રાહ્મણ. ૧૧: ૨ક્તપટ
પરિવ્રાજક. ૧૭: આવી શકે છે
ધન્ય સાર્થવાહે પ્રયાણ કરતી વખતે દરેક ધર્મના અનુયાયીઓને સાથે લઈ જવાની અને સાચવવાની ઘોષણા કરાવી છે. એવા આ વર્ણન ઉપરથી સ્પષ્ટ જણાય છે કે દરેક ધર્મવાળાને સાચવવા અને સહાય આપવી તે એ જમાનામાં ગૃહસ્થનું મુખ્ય કર્તવ્ય ગણાતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org