________________
૧૮૪
ટિપણે નાલિકાખેલ (એક પ્રકારનું ધૂત) (૬૮) પત્રચ્છેદ્ય (પાંદડાંની થેકડીમાં અમુક સંખ્યા સુધીનાં પાંદડાં છેદવાની કળ) (૬૯) કટચ્છેદ્ય (વચમાં અંતરવાળી તેમજ એક હારમાં રહેલી વસ્તુઓના ક્રમવાર છેદનનું જ્ઞાન) (૭૦) સજીવ (મરેલી ધાતુઓને સહજરૂપમાં લાવવાનું જ્ઞાન) (૭૧) નિર્જીવ (ધાતુઓને મારવાનું જ્ઞાન) અને (૨) શકુનરુત (શકુને અને અવાજેનું જ્ઞાન).
આ રીતે ૭૨ કળાના ઉલ્લેખ સમવાયાંગમાં ૭ર મા સમવાયમાં અને રાજપ્રક્ષીયમાં દઢપ્રતિજ્ઞની શિક્ષાના પ્રકરણમાં થોડા ઘણા ફેરફાર સાથે આવે છે.
કામસૂત્રના વિદ્યાસમુદેશ પ્રકરણમાં ૬૪ કળાઓ અને તેમનું વિવરણું આપેલું છે. એ ચેસઠ કળાઓમાં ઉપર જણાવેલી ૭૨ કળાએ સમાઈ જતી લાગે છે. તેમની વિગત આ પ્રમાણે છે – કામસૂત્ર જિનસૂત્રની કઈ કળાએ તેમાં સમાય છે ૧ ગીત ... ... ... ...(૫) ગીત (૭) સ્વરગત ૨ વાઘ ... ...(૬) વારિત્ર (૮) પુષ્કરગત (૯) સમતાલ ૩ નૃત્ય ... ... ...(૪) નાટય ૪ આલેખ્ય... ... ...(૩) રૂ૫" ૫ વિશેષકશ્કેલ (આને પત્રચ્છેa) પણ કહ્યું છે તિલક વગેરે માટે છે '
| ((૬૮) પત્રચ્છેદ્ય (આની
- પાંદડાની અનેક જાતની આકૃ- તે થઈ શકે છે)
> ૨ અહીં કરેલી વ્યાખ્યા પણ તઓ બનાવવાની કળા) D
• સવક્રીડાની વ્યાખ્યા આપતાં રાત્રિાગૈરારના ત્રિાળ મળ્યા અન્યથા ઢાનમ્ અર્થાત નળીમાં નાખેલા સૂત્રના તાંતણુઓનું બીજી બીજી રીતે
ખાવું એમ વાત્સ્યાયનની ટીકામાં જણાવેલું છે. એથી એમ માલુમ પડે છે કે નાલિકા-એલને અર્થ સૂત્રક્રીડાને મળતો જ કદાચ હોય. વળી આ શબ્દ સૂત્રખેલ અને વરુખેલની હારમાં જ છે; તેથી પણ આ અર્થ વધુ સુસંગત લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org