________________
આચયન ૧
૧૮૯૨
સિદ્ધિ (૩૩) કામવિક્રિયા (૩૪) વૈદ્યયિા (૩૫) કુંભભ્રમ (૩૬) સારીશ્રમ (૩૭) અંજનયાગ (૩૮) ચૂર્ણ યાગ (૨૯) હેતલાધવ (૪૦) વચનપાટવ ( ૪૧ ) ભેાવિધિ (૪૨) વાણિજ્યવિધિ (૪૩) મુખમંડન (૪૪) શાક્ષીખંડન (૪૫ ) કથાકથન (૪૬) પુષ્પદ્મથન (૪૭) વાક્તિ ( ૪૮ ) કાવ્યશક્તિ (૪૯ ) સ્મારવિધિવેશ (૫૦) સભાષાવિશેષ (૫૧) અભિધાનજ્ઞાન ( ૫૨ ) ભૂષણુપરિધાન (૫૩) ભૃત્યેાપચાર (૫૪) ગૃહાચાર (૫૫) વ્યાકરણુ (૫૬ પનિરાકરણ (૫૭) ર્ધન (૫૮) કૅશખ ધન ( ૫૯) વીણાનાદ (૬૦) વિતંડાવાદ (૬૧) અંકવિચાર (૬૨) લેાકવ્યવહાર (૬૩) અંત્યાક્ષરિકા (૬૪) પ્રશ્નપ્રહેલિકા, ૨૯: પ્રયાગ સાથે
પ્રાચીન સમયમાં આ બધી કળાએ!નાં શાસ્રા હતાં. વારાહીસંહિતા, ભરતનું નાટ્યશાસ્ત્ર, વાત્સ્યાયનનું કામસૂત્ર, ચરક તથા સુશ્રુતની સંહિતાઓ, નલનું પાકદ છુ, પાલકાષ્યના હસ્તાયુવેદ, નીલકંઠની માતંગલીત્રા, શ્રીકુમારનું શિલ્પરત્ન, રુદ્રદેવનું ઐનિકશાસ્ત્ર, મયમત અને સંગીતરત્નાકર વગેરે ગ્રંથે તે! અત્યારે પણુ ઉપલબ્ધ છે. એ કળાઓને પહેલાં સૂત્રાથી કંઠસ્થ કરાવતા, પછી તેમનેા અ સમજાવવામાં આવતા અને ત્યારબાદ તેમનું પ્રયાગાત્મક શિક્ષણુ આપવામાં આવતું. આમાં ખાસ ધ્યાન રાખવા જેવી વાત તેા એ છે કે, જૂના લેાકેા શિક્ષણુ વખતે તે તે વિષયેાના પ્રયાગેને ભૂલતા ન હતા. વળી આ સુધી કળાઓ મનુષ્યની કર્મેન્દ્રિયા અને જ્ઞાને ડ્યિા તેના બરાબર વિકાસ કરે એમ ચેાજાયેલી છે. માત્ર એકાંગી માનસિક કેળવણી જૂના જમાનામાં ન હતી તેમ આ ઉપરથી જણાય છે.
૩૦: અઢાર મકારની દેશી ભાષાઓ
આને માટે મૂળમાં અટ્ટારવિરિવારરેલીમાયાવિસાર છે અને તેના અર્થી ટીકાકારે આ પ્રમાણે કર્યાં છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org