________________
અચ્ચન-૧
બસે વર્ષ પહેલાંના એક જૈન યાત્રિકે લખ્યું છેઃ—
“ કાસીવાસી કાગ મૂઈ મુગતિ લહેઈ મધિ મુએ નર ખર હુઈ એ ’’ કાગડા પણ કાશીમાં મરે તેા મુક્તિ પામે, પરંતુ માણસ જો મગધમાં મરે તેા ગધેડા થાય એવી માન્યતા તે તરફના લેાકામાં ચાલે છે.
""
૧૦
૧૨:શ્રેણિક
આ રાજા આગળ આવી ગયેલા કાણિક રાજાના પિતા થાય. તે શિશુનાગવંશના હતા. બૌત્ર થામાં આને સેનિય અને બિંબિસાર નામે વધુ વેલા છે. જૈનગ્ર ંથામાં તેનું બીજું નામ ભિસાર કે ભભાસાર આપેલું છે. તેના તે નામનું કારણ બતાવતાં આચાય હેમકે જણાવ્યું છે કે, “ એક વાર કુશાગ્રપુરમાં આગ થતાં રાજા પ્રસેનજિત અને તેના બધા કુમાર મહેલ બહાર નીકળી ગયા. બીજા કુમારેાએ નીકળતાં નીકળતાં હાથી, ધેાડા, રત્ન, મણિ, માણેક વગેરે લીધાં; પણ શ્રેણિકે માત્ર એક ભભા જ લીધી. પ્રસેનજિતે તેને તેનું કારણ પૂછ્તાં તેણે જણાવ્યું કે ભભા એ રાજાનું વિજય ચિહ્ન છે માટે મે તેને એકલીને લીધી છે. આ ઉપરથી રાજાએ તેનું નામ ભંભાસાર પાડયું." બિભિસાર અને ભિભિસાર એ નામામાં સામ્ય ચેાખ્ખુ લાગે છે.
૧૩ : ધારિણીનું સ્વપ્ન
લલિતવિસ્તરમાં જણુાવ્યા પ્રમાણે યુદ્ધની માતા માયાદેવીએ, જ્યારે મુદ્દે તેના ગર્ભમાં પેઠા તે વખતે રૂપાના ઢગલા જેવે, છ દાંતવાળા અને સર્વાંગસુંદર હાથી પેાતાના ઉદરમાં પેસતા હેાય એવું સ્વપ્ન જોયું હતું. આ પ્રમાણે જૈન તેમજ બૌદ્ધ ગ્રંથામાં કાઈ મહાપુરુષ કૃક્ષોમાં આવવાના હોય તે પહેલાં તેમની માતાએએ આવાં ઉત્તમ સ્વપ્ના જોયાની હકીકત મળી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org