________________
૧૮૦
ટિપ્પણી
' એ
""
ઉદ્દેશક ૧૧) યાન જૂનાવિશેષાન એટલે કે “ એક જાતની પૂજા અથ પણ બતાવ્યેા છે. કલ્પસૂત્રની ટીકામાં ચાાન અહેંતિમાપૂના એટલે કે “ અહુતપ્રતિમાની પૂજાએ એવા અર્થે ઉપાધ્યાય વિનવિજયજીએ આપેલે છે અને તેનું સમર્થન પણ કર્યું છે. આ ઉપરથી માલૂમ પડે છે કે યાગને નિશ્ચિત અર્થ જૈન સંપ્રદાયમાં પ્રસિદ્ધ ન હતા. તેમ હેાત તે! સવ ઠેકાણે એક જ અથ ટીકાકાર તાવત. તેને નિશ્ચિત અ ન હેાવાનું કારણ એ લાગે છે કે તે શબ્દ મૂળ વૈદિક સંપ્રદાયને છે.
૨૫૩ ગણનાયકા
kr
આ શબ્દને સબંધ ગણરાજ્ય સાથે છે. એટલે તેના અ પ્રાચીનકાળમાં પ્રસિદ્ધ એવાં “ ગણરાજ્યના નાયકા” એમ થાય. ૨૬: વગેરે દેશ
મૂળમાં અહીં જળુાવ્યા કરતાં વધારે દેશોનાં નામ છે, તે નામેા આ પ્રમાણે છે: બસિ (બસિ), બેણિય (ચેાનક), પદ્ધવિષ્ણુ ( પત્તુવિક ), ઇસિણિયા ( ઇસિનિકા ), ધેરુગિણિ ( ધેકિકિન ), લાસિય ( લાસિક ), લઽસિય ( લકુસિક ), પદ્મણિ ( પવણી ), મટુંડ (મુરુડી ).
૨૦: સજ્જારા
જન્મ્યા પછી પહેલે દિવસે જાતકમ, ખીજે દિવસે જાગરિકા, ત્રીજે દિવસે ચદ્રસૂર્યંદન, ખારમે દિવસે નાપ્રકરણ, પછી પ્રજેમણુ, ચક્રમણ, ચૂડાપનયન અને પછી ગઈથી આઠમે વરસે ઉપનય – આ રીતે મેશ્વકુમારના સંસ્કારને ક્રમ છે. સૂત્રામાં જ્યાં જ્યાં કાઈન જન્મતી હકીકત આવે છે, ત્યાં સરકારાને લગભગ આવેા જ ક્રમ હોય છે. જેમકે ભગવતીમાં (૧૧મું શતક, ઉદ્દેશક ૧૧) મહાબળના જન્મના પ્રસંગે જણાવ્યું છે કે પહેલાં દસ દિવસ સુધી સ્થિતિપતિતા (કુલાચાર પ્રમાણે કરવાને વિધિ) કરે છે. પછી ચંદ્ર દર્શન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org