________________
૧૯૪
જૈન સૂત્રોમાં નાલંદા નાલંદા વિદ્યાપીઠ ત્યાં હતું.
ટિપ્પણી
નામનું સ્થળ હોવાનું જણાવ્યું છે. પ્રસિદ્ધ
આવશ્યક નિયુક્તિની અવચૂણી'માં લખેલું છે કે પહેલાં ત્યાં ક્ષિતિતિતિ નામે નગર હતું. તેને ક્ષીવાસ્તુક થયેલું જાણીને જિતશત્રુ રાજાએ તે ઠેકાણે ચનકપુર સ્થાપ્યું. કાળે કરીને તે ક્ષીણુ થતાં ત્યાં ઋષભપુર સ્થાપ્યું. ત્યારબાદ કુશાગ્રપુર થયું. તે આખુ ખળી ગયા પછી શ્રણિકના પિતા પ્રસેનજિત રાજાએ ત્યાં રાજગૃહ વસાવ્યું.
પાવાસૂત્રમાં રાજગૃહને મગધની રાજધાની તરીકે વણુ વેલુ છે.
ભગવતીસૂત્રના બીજા શતકના પાંચમા ઉદ્દેશકમાં રાજગૃહના ઊના પાણીના ઝરા વિષે ઉલ્લેખ છે. તેનું નામ મહાતપેાપતીરપ્રભ આપેલું છે. ચીના પ્રવાસી કાથાને અને થુએન્સિંગે તે ઊના પાણીને ઝરે જોયાનું લખેલુ છે. ૌત્ર થામાં આ ઝરાને તપાદ નામે કહેલા છે.
૨૧૪મય
ઋગ્વેદમાં આ દેશના કીકટ નામે ઉલ્લેખ કરેલે છે. અથવવેદ્રમાં તેનું મગધ નામ આવે છે. હેમાચાર્યે પેાતાના કાશમાં તે અને નામે આપેલાં છે. પન્નવણુાસૂત્રમાં આય દેશ ગણાવતી વખતે મગધને પહેલા ગણુાગ્યેા છે. અત્યારના બિહારને પ્રાચીન મગધ કહી શકાય. તેમાં ઔદ્દો અને જૈતાનાં અનેક તીર્થી છે. તેથી તે તેને પૂજ્ય અને પવિત્ર માને છે.
પરંતુ વૈદિક લેાકાએ તી યાત્રાના કારણ સિવાય તેમાં પ્રવેશ કરવાના પણ નિષેધ કરેલા છે અને ત્યાં વધુ વખત રહેનારને પ્રાયશ્ચિત્ત કરવાનું ફરમાવેલુ છે.
હૂં ન+અરુ-ટ્} નાતો-~~ • એટલે દાન કરવામાં જે થાકે જ નહીં એવું સ્થાન અથવા નાર્જાિ (નરેન્દ્ર) રાજાઓને રહેવાનું સ્થાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org