________________
૧
કાલી
રાજગૃહમાં રાજા શ્રેણિક ચેલૈંણા રાણી સાથે રાજ્ય કરતા હતા. તે સમયે ત્યાંના ગુરુશિલ ચૈત્યમાં શ્રમણભગવાન મહાવીર આવીને ઊતર્યો.
તે વખતે ચમરચચા રાજધાનીમાં રહેલી કાલી નામની ચમનની પટરાણીએ ભગવાનને રાજગૃહના ગુરુશિલ ચૈત્યમાં આવ્યા જાણીને ત્યાં રહ્યાં રહ્યાં જ પ્રણામ કર્યાં. એકવાર કાલીદેવીને શ્રમણુભગવાન મહાવીર પાસે જઈ તેમની ભક્તિ કરવાના સંકલ્પ થતાં તે તેમની પાસે આવી અને દિવ્ય ભક્તિ કરી પેાતાને સ્થાને પાછી ચાલી ગઈ. એ દેવીનું દિવ્ય તેજ જોઈ ને શ્રમણુભગવાન મહાવીરને પૂછ્યું : દેવીએ એવું અદ્ભુત દિવ્ય તેજ શાથી
Jain Education International
-:
ભગવાન આલ્યા :- હે ગૌતમ ! ભારતવષ માં આમલકલ્પા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. ત્યાં કાળા નામે એક સમૃદ્ધ ગાથાપતિ રહેતા હતા. તેને કાળશ્રી
૧૫૮
ભગવાનના પટ્ટશિષ્ય “ હે ભગવન્ ! એ મેળવ્યું ? ”
For Private & Personal Use Only
www.jainelibrary.org