________________
દ્વિતીય કૃતારક આ દશ વર્ગોમાંથી શ્રમણભગવાન મહાવીરે પહેલા વર્ગને શે ભાવ કહો છે તે કહી સંભળાવવા જબુએ પિતાના ગુરુને વિનંતી કરી.
ગુરુ બોલ્યા -
પહેલા વર્ગનાં પાંચ અધ્યયને છે. તેમાંનું પહેલું કાલી, બીજું રાઈ, ત્રીજું રમણી, શું વિજુ અને પાંચમું મેહા છે.”
આ પાંચમાંના પહેલા અધ્યયનને અર્થ જાણવા જબુએ ફરી ગુરુને પૂછતાં આર્ય સુધર્મા બોલ્યા :–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org