________________
૧૯: પુંડરીક
เขน હે જબુ! શ્રમણભગવાન મહાવીરે આ અધ્યયનમાં કંડરીક અને પુંડરીકનાં ઉદાહરણ આપીને સંયમની કઠોરતા અને સંયમનું શુભ પરિણામ બંને આપણને દર્શાવ્યાં છે; તે મેં તને કહ્યાં.
“હે જબુ! આ પ્રમાણે શ્રમણભગવાન મહાવીરે કહેલ ઓગણસ અધ્યયનવાળા આ પ્રથમ શ્રુતસ્કંધ અહીં સમાપ્ત થાય છે. તે મેં તને કહ્યા.”
પ્રથમ કષ સમાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org