________________
૧૯૬ પુ હરીક
૧૩
કંડરીકને પુંડરીકની આ વાત ગમી નહિ. પણ જ્યારે તેણે એમ ને એમ એ ત્રણ વાર કહ્યું ત્યારે ઇચ્છા ન છતાં પણ શરમાયેલે અને પરવશ અનેલેા તે પુંડરીકરાજાને પૂછીને પેાતાના ગુરુ સાથે વિહાર કરવા લાગ્યા.
કેટલાક વખત સુધી તે તેણે ઉગ્ર વિહાર કર્યો. પણ પછી તે સચમના અનુશીલનથી થાકયો અને ખેદ પામ્યા. એથી ધીરે ધીરે તે વિશ પાસેથી નીકળીને પાછ પુંડરીકની રાજધાનીમાં, પુંડરીકના રાજમહેલ પાસેની અશેકનિકામાં અશાકના ઝાડ નીંચે આવીને ઊતર્યો.
પુંડરીકની ધાઈમાતાએ ખિન્ન થયેલા તેને જોઈ ને તેના આવ્યાની વાત રાજાને કરી.
રાજાએ તેની પાસે આવીને કહ્યું કે, “ હે દેવાનુપ્રિય ! તું ધન્ય છે કે તું સચમશીલ છે; અને હું અધન્ય છુ કે હું અસંયમશીલ .” આ વખતે તેણે આમ બે ત્રણ વાર કહ્યા છતાં કંડરીકે કશું ગણુકાયું નહિ. છેવટે રાજાએ કહ્યુ :“ હે ભગવન્ ! તમે ભાગાથી છે?”
કંડરીકે હા પાડી. એટલે તુરત જ પુડરીકે કડરીકને ગાદીએ એસાડ્યો અને પેાતે પેાતાની જાતે જ કેશાન નાચ કરીને, ચાતુર્યામધના સ્વીકાર કરી, કડરીકના વેશ હેરી લીધે.
પછી તે પેલા વિરા પાસે આવી પહોંચ્યા અને ામની સમક્ષમાં તેણે ફરી ચાતુર્યામધના સ્વીકાર કર્યાં. હવે રાજા કુંડરીકને પ્રણીત પાન, ભેાજન અને ઘણા જાગરાને લીધે અજીણુ થયું અને તેના શરીરમાં પિત્તવર ખલ થતાં દાહ શરૂ થયે. એવી સ્થિતિમાં અવસાન મીને તે અધેાગતિએ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org