________________
૧૯ઃ પુરીક એકવાર કેટલાક સ્થવિરે ફરતા ફરતા પુંડરીકની રાજધાનીમાં નલિનીવન ઉદ્યાનમાં આવીને ઊતર્યા. પુડરીક તેમ જ કંડરીક બંને ભાઈઓને તે સ્થવિરએ ધર્મ કહી સંભળા. પુંડરીકે શ્રમણોપાસકની મર્યાદામાં આવે તેટલા ધર્મ સ્વીકાર્યો અને કંડરીકે મોટાભાઈની અનુમતિ લઈને, વિષયવિલાસમાં ખૂતેલા પોતાના આત્માને નિસ્તાર કરવા તેમના અંતેવાસી થવાને સંકલ્પ કર્યો.
મેટેભાઈ પુંડરીક તેને સંકલ્પ જાણીને તેને કહેવા લાગ્યઃ - “હે દેવાનુપ્રિય! તું શા માટે મુંડ થાય છે, શા માટે પ્રવજ્યા લે છે? હું તારે રાજ્યાભિષેક કરવાનો વિચાર રાખું છું.”
પંડરીકના આમ કહેવાથી કંડરીક જરા પણ અન્ય નહિ. તેમ જ તેણે તેને કંઈ જવાબ પણ ન આવે. આમ બે ત્રણ વાર કહ્યા છતાં જ્યારે પંડરીકને કંડરીકની અભિષેક તરફની રુચિ ન જણાઈ, ત્યારે તેણે તેને સ્થવિરેને અંતેવાસી થવાની અનુમતિ આપી; તથા “આ મારા પ્રિયભાઈને શિષ્યભિક્ષામાં તમને આપું છું,” એમ કહી કંડરીકને તેણે તે સ્થવિરેને સેં.
કંડરીક અગિયાર અંગેને ભ તથા ઉગ્ર સંયમ, તપ, શીલ અને સત્યને પાળતો ગામેગામ વિહરવા લાગ્યો.
એકવાર કંડરીક નલિનીવનથી નીકળી અન્યત્ર વિહાર કરવાને તૈયાર થયે તે તપસ્વી હતો તેથી તે અંતપ્રાંત, લૂખાસૂકા અને નીરસ ભેજનથી પિતાને નિર્વાહ કરતે. સ્વાદેદ્રિયના સંયમમાં તે શિલક ષિ જે હતો.
અતિશય ખાસુકા ભેજનથી કંડરીકના શરીરે દાહજવર થયે. છતાં તે વિહાર તો કર્યા જ કરતે. એક દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org