________________
પર
ધમ કથાઓ
ધ ઘાષ વિર કરતા કરતા, કંડરીકને સાથે લઈ ને પુંડરીકની રાજધાનીમાં નિલનીવનમાં આવીને ઊતર્યાં.
રાજા પુંડરીકે આવીને તેમની પાસે ધમપ્રવચન સાંભળ્યું અને પછી વિનંતિ કરી કે, “હે ભગવન્ ! જો તમે મારી યાનશાળામાં આવીને ઊતરા, તા આ કંડરીક અનગારની કંઈક ચિકિત્સા થઈ શકે.”
સ્થવિરા નલિનીવનમાંથી નીકળી, પુંડરીકના કહ્યા પ્રમાણે તેની ચાનશાળામાં આવી રહ્યા. પુંડરીકે પણ ચેાગ્ય વૈદ્યો અને ચેાગ્ય ઔષધેા દ્વારા કંડરીકના ઉપચાર શરૂ કરાબ્યા.
શૈલકઋષિની પેઠેક ડરીક પણ ક્રમે ક્રમે નીરાગી અને મલવાન શરીરવાળા થયા. એટલે તે સ્થવિરા રાજને પૂછીને મહારગામ વિહરવા લાગ્યા.
પણ ક’ડરીક અનગારું, સાજો થયા બાદ, મનાજ્ઞ ખાનપાન, ખાક્રિમ અને સ્વાદિમમાં મૂતિ, આસક્ત તથા લુબ્ધ થઇ ને મહાર વિહાર કરવાની ઇચ્છા ન મતાવી. અને ધીરે ધીરે તે સયમમાં શિથિલ થયા.
આ વાત સાંભળીને અ ંતઃપુર સાથે પુંડરીક તેની પાસે આવીને તેની ત્રણ પ્રદક્ષિણા લઈ આ પ્રમાણે વિનતિ કરવા લાગ્યા:
“ હે દેવાનુપ્રિય ! તું ધન્ય છે, તું ધૃતા છે, તારા જન્મ સફળ છે, કે તે રાજ્ય અને અંતઃપુર છોડીને સચમ સ્વીકાર્યાં છે. હું અધન્ય છું, અમૃતા છું, અપુણ્ય હું કે અ'તઃપુરમાં અને માનુષ્યક કામભાગેામાં હજી સુધી મૂતિ હું, લેમ્પ છું અને સયમ કરી શકતા નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org