SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય કૃતારક આ દશ વર્ગોમાંથી શ્રમણભગવાન મહાવીરે પહેલા વર્ગને શે ભાવ કહો છે તે કહી સંભળાવવા જબુએ પિતાના ગુરુને વિનંતી કરી. ગુરુ બોલ્યા - પહેલા વર્ગનાં પાંચ અધ્યયને છે. તેમાંનું પહેલું કાલી, બીજું રાઈ, ત્રીજું રમણી, શું વિજુ અને પાંચમું મેહા છે.” આ પાંચમાંના પહેલા અધ્યયનને અર્થ જાણવા જબુએ ફરી ગુરુને પૂછતાં આર્ય સુધર્મા બોલ્યા :– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy