________________
પ્રથમ સ્કંધ પોતાના ગુરુ આ બીજા શ્રુતસ્કંધની ધકથાઓના શે। ભાવ છે, મને કહેા.
""
આય સુધર્મા મેલ્યા :——
શ્રમણભગવાન મહાવીરે આ ખીજા શ્રુતસ્કધમાં ધર્મકથાઓના દશ વ કહ્યા છે. (૧) ચમરની અગ્રમહિષીઓના વગ (૨) અલિવૈરાચનેદ્રની અગ્રસહિષીઓના વર્ગ (૩) અસુરે સિવાય માકીના દક્ષિણના ઇંદ્રોની અગ્રહિષીઆને વર્ગ (૪) અસુરેંદ્ર સિવાય ઉત્તરના ભવનવાસી ઇંદ્રોની અગ્રમહિષીઓને વર્ગ (૫) દક્ષિણના વાનવ્યતરા ના ઇંદ્રોની અગ્રમહિષીઆના વર્ગ (૬) ઉત્તરના વાનભ્યતાના ઇંદ્રોની અગ્રમહિષીઓના વર્ગ (૭) ચંદ્રની અગ્રહિષીઓના વર્ગ (૮) સૂર્યની અગ્રહિષીઓના વગ (૯) શની અગ્રમહિષીઓના વર્ગ (૧૦) ઈશાનની અગ્રમહિષીઓના વ.
દ્વિતીય શ્રુતસ્કંધ
પ્રાસ્તાવિક
જ ખુએ
સાંભળી રહ્યા માદ આ સુધર્માને પૂછ્યું : “ આ સૂત્રના
તે હવે
Jain Education International
૧૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org