________________
૨૧
ધર્મકથાઓ “હે જાયા! અમે તને શું આપીએ? તારા હૃદયની શી ઈચ્છા છે?”
રાજા મેઘકુમાર બે –“હે માતપિતા! મને કુત્રિકાપણથી ૮ એક રજોહરણ અને પાત્ર એ બે વસ્તુઓ મંગાવી આપે, અને મારા કેશ કાપવાને માટે એક કાશ્યપ (હજામ) ને બોલાવે.”
રાજા શ્રેણિકે તુરત જ શ્રીગૃહથી પિસા આપીને રજેહરણ તથા પાત્ર મંગાવી આપ્યાં અને હજામને બોલાવી મંગા.
હજામ નાહીધોઈ, શુદ્ધ વસ્ત્રો પહેરી, ““આપની શી આજ્ઞા છે?” એમ કહેતે રાજા શ્રેણિક પાસે હાજર થયો.
રાજા શ્રેણિકે તેને સુગંધી અને સ્વચ્છ પાણીથી હાથપગ ઈ મેંઢા આડું ચેવડું ઘેલું કપડું બાંધી, મેઘકુમારના કેશ શ્રમણોને છાજે તેવી રીતે કાપવાનું કહ્યું.
મેઘકુમારનું રાજા તરીકેનું આ છેલ્લું દર્શન છે એમ સમજીને તેની માતાએ રેતાં રોતાં તે કેશે ઘણું માનવૃત્તિથી લઈ લીધા અને તેમને સુગંધી પાણીથી ધેાઈ, ગશીર્ષચંદનમાં રગદોળી, ધોળા કપડામાં બાંધી, રત્નના દાબડામાં બંધ કરી એક પેટીમાં મૂક્યા અને તે પિટી મેઘકુમારની હંમેશની યાદગીરી માટે પિતાના ઓશિકા નીચે રાખી.
ત્યારબાદ મેઘકુમાર સ્નાન કરી, નાસિકાના નિઃશ્વાસથી પણ ઊડી જાય તેવું હંસલક્ષણ વસ્ત્ર તેમ જ યોગ્ય આભૂષણે પહેરી, શિબિકામાં બેસી, માતાપિતા, કુટુંબ અને પુરજનના સમુદાય સાથે, ભગવાન મહાવીર જ્યાં હતા તે ગુણશિલ ચિત્ય તરફ જવા નીકળ્યો. રસ્તામાં માગધ વગેરેએ જય જયકાર શબ્દ સાથે તેને નીચે પ્રમાણે આશીર્વાદ આપે –
અને તેની તમામ બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org