________________
ધર્મસ્થાએ અત્યાર સુધી તે મરજીમાં આવે ત્યારે પાણીમાં ફરતાં બીજા નાનાં જીવડાંને મારી ખાતે અને રમત માટે પણ પાણીમાં આમતેમ ફરી અનેક જતુઓને ત્રાસ આપતે. પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે શ્રમણે પાસકની મર્યાદા સ્વીકાર્યા બાદ તેણે પિતાની તમામ હિંસક પ્રવૃત્તિ બંધ કરી.
અને તે પણ એટલે સુધી કે બે બે દિવસના એકાંતરે ઉપવાસ કરવા છતાં ખોરાકમાં તે માત્ર પાણી જ લેતો અને તેમાં પણ એક પણ જંતુ ના આવે તેની પૂરેપૂરી સંભાળ રાખતે.
એક વાર તેણે પુષ્કરિણીમાં નાહવા આવેલા કે પાસેથી સાંભળ્યું કે “ભગવાન મહાવીર ગુણશિલક ચેત્યમાં પધાર્યા છે” એ વાત સાંભળી તે મારાં દર્શન કરવાને ઉત્સુક થયે અને ધીરે ધીરે બહાર આવી પિતાની હુત ગતિથી મારા ઉતારા તરફ આવવા નીકળે.
તે વખતે હે ગૌતમ ! રાજા શ્રેણિક ભંભાસાર પણ પિતાના મોટા પરિવાર સાથે મને વાંદવા આવતું હતું. એ દેડકે રસ્તામાં જ તેની સવારીમાં સપડાઈ ગયો અને એક ઘેડાના બચ્ચાના ડાબા પગ નીચે સખત દબાતાં જ તેનાં આંતરડાં બહાર નીકળી ગયાં. હવે તેનાથી આગળ ચાલી શકાય તેમ રહ્યું નહિ, એટલે તે ઠેકાણે જ “સર્વ વીતરાગ પુરુષને તથા મારા ધર્માચાર્ય શ્રમણભગવાન મહાવીરને મારા નમસ્કાર હે,” એમ તે પિતાની ભાષામાં બે.
તે વખતે તેને સ્પષ્ટ સ્મૃતિ થઈ કે તેણે શ્રમણભગવાન મહાવીરની સમક્ષમાં હિંસા, અસત્ય વગેરે દોષોને શ્રમ પાચકની મર્યાદામાં આવે તેટલે જ ત્યાગ સ્વીકાર્યો હતું, પણ હવે તેણે સંકલ્પ કર્યો કે, “હું તે દેને શ્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org