________________
ક્રમ કથા
માનતાએ કરી. એવામાં ગભરાટ આછા થવાથી નિજામાએ કહ્યું કે આપણે કાલિકદ્વીપની પાસે આવ્યા છીએ.
૧૪૦
તેઓએ દ્વીપને કાંઠે વહાણા આણીને લંગર નાખ્યાં અને નાની હોડીઆ દ્વારા તેઓ કાલિકદ્વીપમાં ઊતર્યાં. તે દ્વીપમાં હિરણ્ય, સુવણુ, રત્ન અને વાની કેટલીય ખાણા મને ઘેાડાએ તેમની નજરે ચડયાં,
ઘેાડાએ તે વહાણવટી વાણિયાઓને જોઈને તેમના ગધથી ભય પામી, ત્યાંથી અનેક ચેાજન દૂર જંગલમાં નાસી ગયા. વાણિયાએ ત્યાંની ખાણામાંથી હિરણ્ય, સુવર્ણ, રત્ન, વજ્ર વગેરે લઈને હાડીએ દ્વારા તેમનાં વહાણમાં
ભરવા લાગ્યા.
અનુકૂળ પવન શરૂ થતાં, લાકડાં, પાણી વગેરે જરૂરી સામગ્રી વહાણુમાં ભરી લઈ ને ત્યાંથી નીકળી તેઓ ગંભીરપેાતવહન પટ્ટનમાં આવી પહેાંચ્યા અને ત્યાં તેમણે વહાણાનાં લંગર નાખ્યાં.
નાની હાડીએ દ્વારા વહાણમાં ભરેલું સેાનું, રૂપુ વગેરે કિનારે ઉતારીને, ગાડાંમાં ભરી તેઓ ત્યાંથી હસ્થિસીસ નગરના અગ્રેાદ્યાનમાં આવી પહોંચ્યા અને મેાટા નજરાણા સાથે રાજાને મળ્યા.
દરેક ગામ, આકર અને નગરા વગેરે તરફ ફરનારા અને વારવાર લવણુસમુદ્રની સ જનારા તેએને, રાજાએ, તેમણે જોયેલી કાઈ નવીન વાત સંભળાવવાનું કહ્યું.
તેઓએ કાલિકદ્વીપમાં જોયેલા ઘેાડાને લગતી વાત રાજાને કહી. રાજાએ તે ઘેાડાએ લાવી આપવા તે વહાણુવટીઓને પેાતાનાં માણસે સાથે તે દ્વીપમાં કરી મેકલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org