________________
૧૪: અમાન્ય તૈલિ
વિરાના સ’ઘમાં રહેલા. ત્યાંથી મરીને તે મહાશુક કલ્પમાં દેવ થયા હતા અને ત્યાંથી તે અહીં અમાત્ય થયા છે.
'
તેણે વિચાર કર્યો કે હવે પણ તેણે એવા જ પ્રકારના સંત વિરાના સહવાસમાં રહી, ચિત્તશુદ્ધિને અર્થે સંયમ આદરવા જોઈએ. આમ વિચારી તે તૈયલિપુરના પ્રમદવન નામના ઉદ્યાનમાં જઇને ઉગ્ર સયમી તરીકે રહેવા લાગ્યા. આ રીતે સંયમ, તપ અને ત્યાગપૂર્વક રહેતાં રહેતાં તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત જેવું જીવન ગાળવા લાગ્યા. હવે રાજા કનકધ્વજને ખઅર પડી કે તૈયલિપુત્ર તે ઉદ્યાનમાં એક ચેગીની પેઠે રહે છે. પેાતે વિના અપરાધે તેને અનાદર કર્યો હાવાથી તે તેની પાસે જઈને વારવાર ક્ષમા માગવા લાગ્યા. મત્રો હવે સમભાવી થયેલા હતા એટલે તેણે એ રાજાને સમભાવપ્રધાન ધા ઉપદેશ કર્યાં.
અમાત્ય
૧૦૭
રાજાએ પણ શ્રમણેાપાસકની મર્યાદામાં આવે તેટલે ધર્મ સ્વીકાર્યાં. પછી તેયલિપુત્ર યાગી સંયમના ઉપદેશ દેવાને ગામેગામ ફરતા ફરતા અંતે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા.
હે જમુ! ચારે બાજુ ભયથી ઘેરાયેલા મનુષ્યા પણ આક્તિ છેડીને ભાગ્યે જ ધર્માભિમુખ થવાના પ્રયત્ન કરે છે, એ હકીકત આ પ્રમાણે શ્રમણુભગવાન મહાવીરે આ ચૌદમા અધ્યયનમાં સમજાવેલી છે; જે મે તને કહી, એમ આ સુધર્માં ખેલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org