________________
ધર્મકથાઓ
ત્યાંથી તે પંચાલ દેશના કાંપિલ્યપ નગરમાં ૩પ૬૬ રાજાને ઘેર ચુલણીની કુક્ષીએ પુત્રી તરીકે અવતરી. માતાપિતાએ તેનું નામ દ્રૌપદી રાખ્યું, તેને ધૃષ્ટદ્યુમ્ન નામના એક યુવરાજ ભાઈ પણ હતા.
દ્રૌપદી દિવસ જતાં યુવતી થઈ. એક વાર તે નાહીધાઈ, વિભૂષિત થઈ ને રાજાને પગે લાગવા સભામાં આવી. પુત્રીને ખેાળામાં એસારી તેના માથા ઉપર હાથ મૂકી રાજાએ તેને કહ્યું કે, “હું પુત્રી તને હું મારી મરજીમાં આવે ત્યાં પરણાવું તેા કદાચ તું દુ:ખી પણ થાય અને મને મનમાં જીવનભરનું શલ્ય રહી જાય. માટે તેમ ન કરતાં હું તારે માટે સ્વયંવર કરું, જેથી તું તારી ઇચ્છા પ્રમાણે વર પસંદ કરી શકે.” એમ કહીને આશીર્વાદ આપી રાજાએ પુત્રીને વિદાય કરી.
૧૧૨
ત્યારબાદ રાજાએ કૃષ્ણવાસુદેવ, સમુદ્રવિજયપ્રમુખ દશ દશા, બળદેવપ્રમુખ પાંચ મહાવીર, ઉગ્રસેનપ્રમુખ ૧૬,૦૦૦ રાજાએ, પ્રદ્યુમ્નપ્રમુખ સાડાત્રણ કેાડી રાજકુમારા, શાંમપ્રમુખ ૬૦૦૦૦ દુર્રાન્ત મળવાના, વીરસેનપ્રમુખ ૨૧,૦૦૦ વીરપુરુષો, મહુસેન પ્રમુખ ૫૬,૦૦૦ પરાક્રમી પુરુષો તથા અનેક રાજાએ, ઇશ્વરા, તલવર, માાંખકા કૌટુબિકા, ઇજ્યેા, શેઠશાહુકારા, સેનાપતિએ અને મેટા મોટા સા વાહે વગેરેને સ્વયંવરમાં ખેલાવવા દૂતને દ્વારિકા જવાના હુકમ કર્યાં.
ક્રૂત તૈયાર થઈ, કવચ પહેરેલા, આયુષ અને પ્રહરણાવાળા અનેક પુરુષને સાથે લઈને તથા ઘેાડાોડેલા રથમાં બેસી, ૫ચાલદેશની વચ્ચે થઈ તેની સરહદ ઉપર આવ્યેા. ત્યાંથી સૌરાષ્ટ્ર દેશમાં દાખલ થઈ, દ્વારિકામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org