________________
૧૬: અપરકા નગરી
વખત થતાં અધા રાજાએ મંડપમાં આવી પહોંચ્યા. રાજા દ્રુપદ પણ આવીને બધાને સત્કાર કરી, કૃષ્ણ વાસુદેવને શ્વેત ચામર ઢોળતા ઊભા રહ્યો.
દ્રૌપદી નાહી, ખલિક કરી, મદિરને ચેાગ્ય શુદ્ધ વચ્ચે મદલી, જિનગૃહમાં ગઈ. ત્યાં તેણે જિનપ્રતિમાને જોતાં જ પ્રણામ કર્યાં, લેામહુસ્તક લઈને પ્રતિમાઓને પરામશી, અને સૂર્યોભદેવની પેઠે પ્રતિમાઓની પૂજા કરી ધૂપ કર્યાં. ત્યારબાદ ડામા જાનુને ઊંચા કરી, જમણા જાનુ નીચે સ્થાપી, ત્રણ વાર માથું નમાવી, પ્રતિમાની સ્તુતિ કરતી એલી :
नमोत्थु णं अरिहंताणं, भगवंताणं (जाव) संपत्ताणं
પછી તે અંતઃપુરમાં ગઈ તથા સર્વોલ કારવિભૂષિત થઈને પેાતાના ભાઈ ધૃષ્ટદ્યુમ્નથી હુંકાતા અશ્વરથમાં બેસી, અનેક દાસદાસીએ તથા પેાતાની ક્રીડાપિકા ધાત્રી અને લેાંખકા દાસી સાથે સ્વયંવરમ’ડપમાં આવી.
..
Jain Education International
૧૫
3.
આવતાં વેંત જ તેણે નમ્રતાપૂર્વક બધા રાજાઓને પ્રણામ કર્યા. પછી હાથમાં દણવાળી ધાત્રીને સાથે લઈને તે સ્વયંવરમાં ગજગતિથી ફરવા લાગી. કણમાં જે રાજાનું પ્રતિબિંબ પડતું તે રાજાનાં વંશ, નામ, ગેાત્ર, સત્ત્વ, સામર્થ્ય, પરાક્રમ, લાવણ્ય, શાસ્ત્રાભ્યાસ, માહાત્મ્ય, રૂપ, ચૌવન, કુલ અને શીલ તે ધાત્રી દ્રૌપદીને વવી મતાવતી.
તે પ્રમાણે દણમાં પડતાં રાજાએનાં પ્રતિષિમ જોતી તથા ધાત્રીએ કહેલું વર્ણન સાંભળતી સાંભળતી દ્રૌપદી હજારા રાજકુમારેાને વટાવીને જ્યાં પાંડવા હતા ત્યાં આવી.
For Private & Personal Use Only
www.jainelibrary.org