________________
૧૬: અપરકા નગરી
૧૭
તેનું કારણ પણુ કહી સંભળાવ્યું. પાંડુએ પણ તેમને ખૂબ પકા આપ્યા.
પછી પાંડુએ કુ ંતીને ખેાલાવીને કૃષ્ણ પાસે દ્વારકાં મેકલી અને તેની સાથે કહેવરાવ્યું કે તમે દેશનિકાલ કરેલા પાંડવા કઈ દિશામાં અને કયા ખૂણામાં જાય ? તમારું સામ્રાજ્ય તા આખા દક્ષિણા ભરતમાં છે.
કુંતીએ કહેલી વાત સાંભળીને વાસુદેવે કહ્યુ કે દક્ષિણ સમુદ્રને કાંઠે તેઓ પાંડુથુરા૧૨ વસાવે અને મારી નજરે કદી ન પડે તે રીતે રહે.
પાંડવા હસ્તિનાપુરથી નીકળી કૃષ્ણના કહ્યા પ્રમાણે પાંડુમથુરા વસાવી સુખે સુખે રહેવા લાગ્યા. વખત જતાં દ્રૌપદી સગર્ભા થઈ અને નવ મહિના પૂરા થયે તેણે એક સુંદર અને સુકુમાર પુત્રને જન્મ આપ્યા.
જાતકર્માદિ સંસ્કારા પૂરા થયા પછી બારમે દિવસે દ્રૌપદીએ અને પાંડવાએ મળીને તેનું નામ પાંડુસેન પાડ્યુ. દિવસ જતાં પાંડુસેન મેાટા થયા અને છર કળામાં નિપુણ્ થઈ ભાગસમ યુવરાજ થયા.
તે વખતે ત્યાં ધમ ઘાષ નામે સ્થવિર કરતા કરતા આવી પહોંચ્યા. પાંડવાએ તેમની પાસે ધમ શ્રવણ કર્યું. તેમની વિષયવૃત્તિ મંદ થઈ અને ચિત્તશુદ્ધિ માટે તે ઉત્સુક થયા. ત્યારબાદ દ્રૌપદીની અનુમતિ॰ લઈ ને અને પાંડુસેનને રાજગાદી સેાંપીને તેએ તે ધમ ઘાષ વિરના સહચારી થયા અને ચૌદે પૂર્વાને અભ્યાસ કરીને ઉગ્ર સચમ તથા તપ, શીલ, સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય પાળતા, ગામેગામ પાંડુમથુરાની આસપાસ કરવા લાગ્યા. પાંડુસેનની અનુમતિથી દ્રૌપદીએ પણ પેાતાની ચિત્તશુદ્ધિ માટે સુન્નતા આર્યાં પાસે પ્રકયા સ્વીકારી. તે પેાતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org