________________
૧૧૮
ધમ કથાઓ
ભરતની અપરકકામાં પદ્મનાભ નામે રાજા હતા. તેને સાતસેા રાણીએ અને સુનાલ નામે યુવરાજ પુત્ર હતા.
તે રાજા બધી રાણીએ સાથે અંતઃપુરમાં સિંહાસન ઉપર બેઠા હતા. તે વખતે નારદ ઋષિ તેના ભવનમાં આકાશથી ઊતર્યો. પદ્મનાભે પાંડુની પેઠે તેમના આદર કર્યો અને બેસવાનું દુર્ભાસન આપ્યું.
નારદે રાજાને કુશળમ`ડળ પૂછ્યા. પછી રાજાએ તેમને કહ્યું કે, “ હે દેવાનુપ્રિય ! તમે ગામેગામ ઘરેઘરના માહિતગાર છે. તે તમે કહેા કે મારા જેવું અંતઃપુર તમે કાંય જોયું ?”
-
નારદ થાડું હસ્યા અને લાગ જોઈને ખેલ્યાઃ— હું રાજા ! તું તે કૂવાના દેડકા છે. હસ્તિનાપુરના રાજા પાંડુના પુત્રાની ભાર્યા દ્રૌપદીના પગના અંગૂઠાના સેમા ભાગ બરાબર પણ તારું અંતઃપુર નથી.” આટલું કહી પદ્મનાભનું કુશળ પૂછી નારદ આકાશમાં વિહરવા લાગ્યા.
"6
•
નારદની વાત સાંભળીને રાજા પદ્મનાભ દ્રૌપદીના રૂપલાવણ્યમાં માહ પામ્યા. તેણે પૌષધશાળામાં જઈ પેાતાના પૂના મિત્ર દેવને મેલાવવા અલયકુમારની પેઠે વિશિષ્ટ તપ અને સંકલ્પ ધારણ કર્યાં. તેનાં તપ અને સંકલ્પના અળથી ખેંચાઈ આવેલા દેવને તેણે કહ્યું:— હે દેવાનુપ્રિય 1 હું દ્રૌપદીને ઇચ્છુ છું. માટે તું તેને અહી ઉપાડી લાવ.” દેવ ખેલ્યાઃ— પાંચ પાંડવાને મૂકીને દ્રૌપદી ખીજા કાઈ પણ સાથે રાજીખુશીથી એક ક્ષણુ પણ રહેવાની નથી એ વાત ચેાક્કસ છે. પણ માત્ર તારી મરજી છે તેટલા જ કારણે હું દ્રૌપદીને અહીં ઉપાડી લાવીશ.” આમ કહીને તે ધ્રુવ લવણુસમુદ્રની વચ્ચે થઈને, હસ્તિનાપુર જઈ,
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org