________________
ધર્મકથાઓ
તે જલદીથી પેાતાને ઘેર પાછે આવ્યેા. પરંતુ ત્યાં પણ તેનાં માપતા કે સેવકાએ તેને આદર ન કર્યાં. હવે તે તેણે મરવાના વિચાર કરીને કાલકૂટ વિષ ખાધું; પણ તેને તેની કશી અસર ન થઈ. પેાતાની તરવારને ડાક ઉપર ચલાવી; તે પણ નિષ્ફળ ગઈ. ગળાફાંસા ખાવા ગયા; ત્યારે કાંસા જ તૂટી ગયા. માટી શિલાને ડાક સાથે માંધી ઊંડા પાણીમાં પડ્યો; પણ મર્યો નહિ. છેવટે તે ઘાસની ગજીમાં આગ નાખી તેમાં પેઠા; પણ અગ્નિ બુઝાઈ ગયા.
૧૦:
પછી તે લમણે હાથ દઈને ઊતરેલે મેએ પેાતાની આ દુર્દશાના વિચાર કરવા લાગ્યા. તે વખતે પેલા પેટ્ટિલદેવ પેટ્ટિલાના રૂપે તેની સામે હાજર થયા અને એલ્યુંઃ હે તેલિ ! આગળ મેટા ખાડે છે, પાછળ ગાંડ હાથી ચાલ્યા આવે છે, અને માજુએ ઘાર અંધારું છે, વચ્ચે માણેા વસે છે, ગામ સળગ્યું છે અને રણુ ધગધગે છે. તેા હે તૈયલિ હવે ક્યાં જવું ?”
<<
તેર્યાલ મેલ્યાઃ “ જેમ ભૂખ્યાનું શરણુ અન્ન છે, તરસ્યાનું શરણુ પાણી છે, રાગીનું શરણુ ઔષધ છે અને થાકેલાનું શરણ વાહન છે, તેમ જેને ચારે બાજુ ભય છે તેનું શરણું પ્રત્રજ્યા છે, પ્રજિત થયેલા ક્ષાંત, દાંત અને જિતેન્દ્રિયને કશે। ભય હાતા નથી. ”
દેવે કહ્યું: “ હું તેલિ! જ્યારે તું આ સમજે છે ત્યારે શા માટે લય કરે છે?”
આ સાંભળીને તેલિને પેાતાના પૂર્વજન્મનું સ્મરણુ થયું. તેને યાદ આવ્યું કે પહેલાં તે મહાવિદેહ ક્ષેત્રની, પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી રાજધાનીમાં મહાપદ્મ રાજા હતા. ત્યાં તે સાંસારિક ભેગવિલાસાને છોડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org