________________
૧૫
નદીફલ
[ નદીલ ૧
શ્રમણુભગવાન મહાવીરે કહેલે
નાયાધમકહાની
ચૌદમા અધ્યયનના અર્થ જાણ્યા; તેા હવે તેના પંદરમા અધ્યયનના શો અથ કહ્યો છે તે જણાવે,એમ આય જજીએ પોતાના ગુરુ આ સુધર્માને કહ્યું.
આ સુધર્મો ખેલ્યા :
ચંપામાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા અને ત્યાંથી ઈશાન ખૂણામાં આવેલી જંગલદેશની રાજધાની અહિચ્છત્રામાં કનકેતુ નામે રાજા રાજ્ય કરતા હતા. ચ'પામાં ધન્ય નામે સમૃદ્ધ અને વ્યાપારકુશળ એવા એક સાવાહ રહેતા હતા. એક વાર તે સાવાહે વાણિજ્ય માટે અહિચ્છત્રા તરફ જવાના વિચાર કર્યાં.
૩
૬
७
-
૧૪
તે માટે તેણે અનેક પ્રકારનાં કરિયાણાંનાં મેાટાં મોટાં ગાડાં ભરાવ્યાં, તથા પ્રયાણુની તૈયારી પહેલાં ચ’પામાં તેણે ઘાષણા કરાવી કે, “જે કાઈ ચરક, ચીરિક,′ ચમ’ખડિક,પ લિમ્બુડ, પ`ડુરંગ, ગૌતમ, ગાત્રતી, ગૃહિધમી,૧૦ ધચિંતક,૧૧ અવિરુદ્ધ,૧૨ વિરુદ્ધ,૧૩ વૃદ્ધ, શ્રાવક, વૃદ્ધ શ્રાવક, રક્તપ૬ અને નિગ્રંથ વગેરેના પાસડના પરિવ્રાજક કે ગૃહસ્થ, ધન્ય સાવાહની સાથે અહિચ્છત્રા આવવા ઇચ્છતા હોય, તે ઘણી ખુશીથી આવી શકે છે.૧૭ વન્ય સાથવાહ જેની પાસે છત્ર નહિ હાય
૧૫
૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org