________________
ધર્મકથાઓ જળચર પંખીઓના અવાજથી ગુંજાયમાન એવી મોટી પુષ્કરિણી બંધાવી.
તેની ચારે દિશામાં તેણે ઘટાદાર વૃક્ષોની ગાઢ છાયાવાળા અને સુગંધિત પુપવાળી લતાઓથી બહેકતા ચાર વનખંડે તૈયાર કરાવ્યા.
- ત્યાર બાદ પૂર્વના વનખંડમાં તેણે અનેક સ્તંભેથી સુશોભિત અને અત્યંત મનોહર એવી એક મોટી ચિત્રસભા બંધાવી. તેમાં પ્રેક્ષકોને પ્રસન્ન કરે તેવાં અનેક પ્રકારનાં લાકડાનાં રમકડાં, પુસ્તની બનાવટે, વિવિધ જાતનાં ચિત્રો, માટીની અનેક પ્રકારની સજાવટે, જુદી જુદી જાતનાં ગૂંથણકામ, તથા વટીને, ભરીને અને સમૂહ કરીને તૈયાર કરેલા દેખાવો વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા હતા.
તે પ્રત્યેકની સમજ આપનારા નિપુણ કારીગરે, તેમ જ વિવિધ પ્રકારનાં ગાયનવાદન કરનારા ગાયકે તથા કુશળ નટને ત્યાં પગાર આપીને રોકવામાં આવ્યા હતા. શ્રમથી કંટાળીને નગર બહાર વિહાર કરવા આવનાર લેકે તે સભામાં નિરંતર બિછાવી રખાતાં આસને ઉપર બેસીને પ્રસન્નતાપૂર્વક તે દેખાવો જેતા, સંગીત સાંભળતા અને નાટકને રસ લઈ પિતાને શ્રમ દૂર કરતા.
દક્ષિણના વનખંડમાં અનેક જળયંત્રોથી શોભિત, વિશાળ, ભવ્ય, ઊંચી, તથા સહેલાઈથી સ્વચ્છ થઈ શકે તેવી એક પાકશાળા તયાર કરાવી હતી. તેમાં ખાન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારની વિપુલ ભજનસામગ્રી તૈયાર કરવા પાકશાસ્ત્રમાં પ્રવીણ રસેઈયાઓને રેકેલા હતા. એ રસેઈયાઓ ત્યાં આવનારા શ્રમણે, બ્રાહ્મણે, કૃપણ લોકે અને માગણેને તે ભેજનસામગ્રી છૂટે હાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org