________________
ધમ કથાઓ
“ હે ભગવાન! હું આપના ધર્મને સાંભળીને, તેને વિગતથી જાણવાની ઇચ્છાવાળા થયા છું તથા આપના શ્રમણેાપાસક થાઉં છું.”
સુદર્શન શ્રમણેાપાસક થયાની વાત શુકની પાસે આવી. તેથી તેણે વિચાયું કે હું તેની પાસે જઈ તેને શૌચમૂલક ધની ફીથી સમજ આપું અને તેના સ્વીકાર કરાવું. તેથી તે સુદર્શનને ઘેર આવ્યેા. પરંતુ સુદન તા મૌન જ રહ્યો. શુકે સુદર્શનને કહ્યુ :—
“હે સુદન! શૌચમૂલક ધમ ત્યજીને તે વિનયમૂલક ધમ કાની પાસે સ્વીકાર્યા?”
સુદને આસન ઉપરથી ઊઠીને, હાથ જોડીને શુક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું:—
“ હે દેવાનુપ્રિય ! અરિષ્ટનેમિ અદ્વૈતના અંતેવાસી થાવચ્ચાપુત્ર અનગાર અહીં નીલાશાક ઉદ્યાનમાં આવ્યા છે, તેમની પાસે એ' વિનયમૂલક ધમને સ્વીકાર્યો છે.”
શુકે સુન્નુનને કહ્યું:~
“હે સુદર્શન! આપણે તારા ધર્માંચા પાસે જઈએ અને તેને કેટલાક પ્રશ્નો પૂછીએ. જો તે એ પ્રશ્નોના ખરાખર ઉત્તર આપશે તે તેના હું આદર કરીશ, નહિ તે તેને એ પ્રશ્નો દ્વારા જ નિરુત્તર કરીશ.”
આવું નક્કી કરીને હજાર તાપસા અને સુદર્શન શેઠ સાથે શુક પરિવ્રાજક નીલાશાક ઉદ્યાનમાં ચાવચ્ચાપુત્ર પાસે ગયા. અને તેમને નીચે પ્રમાણે પ્રશ્નો પૂછવા લાગ્યાઃ— “હે ભગવન્ ! તમને યાત્રા છે! તમને ચાપનીય છે? તમને અવ્યાબાધપણું છે? તથા તમારે પ્રાસુકવિહાર છે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org