________________
ધમકથાએ તે રાજાઓના ગયા બાદ મલિએ પ્રવજ્યા લીધી. તે રાજકુમારી હોવા છતાં ગામેગામ ફરવા લાગી તથા ભિક્ષા વડે મળતા ખાસૂકા અન્ન વડે પિતાને નિર્વાહ કરવા લાગી. તેનું આ જાતનું સામર્થ્ય જોઈને બીજી અનેક સ્ત્રીઓ પણ તેની પાસે દીક્ષિત થઈને એ માર્ગે વળી. - પેલા રાજાઓ પણ પિતાપિતાની રાજધાનીમાં જઈ પિતાના પુત્રોને રાજકારભાર સોંપી, મલિલ પાસે આવ્યા અને પ્રજિત થયા. .
મહિલા તીર્થંકર થઈ અને મનુષ્યસમાજના ઉત્કર્ષ માટે વધારે ને વધારે પ્રયત્ન કરવા લાગી. આ પ્રવૃત્તિમાં પેલા છ રાજાઓ પણ તેના આજીવન સહચારી થયા. ( આ પ્રમાણે મધ્યદેશમાં વિહાર કરતી મલ્લિએ પિતાનું અંતિમ જીવન બિહારમાં આવેલા સમેત પર્વત ઉપર વિતાવ્યું અને અજરામરતાને માર્ગ સાથે.
હે જ છું ! શ્રમણભગવાન મહાવીરે સ્ત્રીજીવનનો પરાકાષ્ઠાએ પહોંચેલે વિકાસ આ અધ્યયનમાં વર્ણવેલ છે, જે મેં તને કહ્યો, એમ આર્ય સુધમાં બોલ્યા.
૧
આ
જીવન કરતા
મહાવીર
છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org