________________
ધર્મકથાઓ
પેાતાનું આસન લેતાં રાજકુમારીએ મૂર્તિ ઉપરનું ઢાંકણું ખાલી નાખ્યું.
७२
ઢાંકણું દૂર થતાં જ અંદરથી નીકળતી તીવ્ર દુર્ગંધથી આખા ઓરડા એકઢમ ભરાઈ ગયા અને રાજાએ એ અકળાઈને પેાતાને નાકે પેાતાના ખેસ ઢાંક્યા. તેમને તેમ કરતા જોઈને ટ્વિ નમ્રભાવે ખેલી : ~~~
""
હું રાજાએ ! તમે તમારા ખેસ તમારે નાકે કેમ ઢાંક્યા ? જે મૂર્તિનું સૌંદર્યાં. દેખી તમે લુબ્ધ થયા હતા, તે જ મૂર્તિમાંથી આ દુર્ગંધ નીકળે છે.
જ
'
મારું સુંદર દેખાતું શરીર પણ તે જ પ્રમાણે લેાહી, રુધિર, ચૂક, મૂત્ર અને વિષ્ટા એમ અનેક પ્રકારની ઘૃણા ઉપજાવે તેવી વસ્તુઓથી ભરેલું છે. તેમાં જતી સારામાં સારી સુગંધીવાળી કે સ્વાદિષ્ટ વસ્તુએ પણ દુર્ગંધરૂપ વિષ્ટા અનીને બહાર નીકળે છે. તે પછી આવી દુર્ગંધથી ભરેલા અને વિષ્ટાના ભંડારરૂપ આ શરીરના બાહ્ય સૌંદર્ય ઉપર કચે વિવેકી પુરુષ મુગ્ધ થાય ?”
tr
મલ્લિની આ મામિક વાણી સાંભળીને તે રાજા શરમાઈ ગયા; અને પેાતાનું અંતર ખાલી, અધેગતિના માર્ગ માંથી અચાવનાર મલ્લિને કહેવા લાગ્યા. દેવાનુપ્રિયે ! તું જે કહે છે તે તદ્દન ખરુ છે, અમે અમારી ભૂલને કારણે અત્યંત પસ્તાઈ એ છીએ.”
ત્યારબાદ મલ્લિએ તેમને ફરીથી કહ્યું —‹ હે રાજા ! મનુષ્યનાં કામસુખે. આવા દુર્ગંધયુક્ત શરીર ઉપર જ અવ લખેલાં છે. વળી તે બાહ્ય સૌ પણ સ્થાયી નથી. જ્યારે તે શરીર જરાથી અભિભૂત થાય છે, ત્યારે તેની કાંતિ વિષણું થઈ જાય છે, ચામડી નિસ્તેજ થઈ લખડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org