________________
૮: મહિલ
૧.
ભરાઈ ગઈ, ત્યારે તેણે પેલું કમળના ઘાટવાળુ ઢાંકણું તેના ઉપર મજબૂત રીતે બેસાડી દીધું.
આ તરફ પેલા રાજાઓએ, કૃતાએ આવેલા જવામ સાંભળીને ખૂબ ગુસ્સે થઈ, કુંભ ઉપર ચડાઈ કરવાના વિચાર કર્યો. એ જાણીને કુલે પણ યુદ્ધની તૈયારી કરવા માંડી. થાડા દિવસમાં બન્ને પક્ષ વચ્ચે એક ભયંકર યુદ્ધ થયું. પણ કુભ એકલેા હોવાથી તેમાં ક્ાવી શક્યો નહિ. છતાં હતાશ થયા વિના તેણે તે યુદ્ધ ચાલુ રાખ્યું, અને તે દરમ્યાન માટી સખ્યામાં આવેલા તે પ્રખળ શત્રુઓ ઉપર વિજય કેમ કરીને મેળવવા તેની તે ઉદ્વેગ સાથે ચિંતા કરવા લાગ્યા.
આણી માજી મનુષ્યાના સંહાર કરનારું તે ભયંકર યુદ્ધ જોઈને મલ્લુિએ પેાતાના પિતાને વિન ંતિ કરી કે મારે ખાતર આવી. ખૂનખાર લડાઈ લખાવવાની જરૂર નથી. તમે તે બધા રાજાએને એક વાર મારી પાસે આવવા દા તો હું જરૂર તેમને સમજાવીને શાંત પાડીશ.
ઃઃ
રાજા કુંભે, “ રાજકુમારી મલ્લિ તમને બધાને મળવા ઇચ્છે છે,” એવા સદેથા દૂત મારફતે તે રાજાને પહેચાડયો. રાજાઓએ આથી સ ંતુષ્ટ થઈને પેાતાનું સન્ય રક્ષેત્રમાંથી પાછું ખેંચી લીધું.
હવે જે આરડામાં મર્લિની સુવર્ણ મૂર્તિ ગાઠવેલી હતી, તે એરડામાં જ તે બધાને લઈ જવામાં આવ્યા. રાજા તે મૂર્તિને જ મલૢિ સમજી તેના રૂપમાં વળી વધારે લુબ્ધ થયા. ત્યારબાદ વઆભૂષણે થી સજ્જ થઈને રાજકુમારી મલ્લુિએ તે આરડામાં પ્રવેશ કર્યો ત્યારે જ રાજાઓને ભાન આવ્યું કે આ મäિ નથી પણ મૂર્તિ જ છે. ત્યાં આવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org