________________
૫ શૈલક ઋષિ
૧
રોગ શમ્યા પછી પણુ સ્વાદમાં લુબ્ધ થયેલા સેલક ઋષિ પૌષ્ટિક ખાનપાન અને મદ્યપાન તજવાને બદલે શ્રમણત્વથી ભ્રષ્ટ, પ્રમત્ત અને કુશીલ થઈ ને ત્યાં ને ત્યાં જ પડયો રહ્યો.
તેની સાથેના ૫૦૦ શિષ્યાએ વિચાયુ" કે આ સેલક ઋષિ વિષયવિલાસા તજી શ્રમણ થયા પરંતુ નીરાગી થયા છતાં ખાનપાન અને મદ્યનું સેવન કરતા રહી એક જગ્યાએ પડી રહે છે. પણ નીરાગી શ્રમણે એક જગાએ પડી રહેવું એ ઉચિત નથી. માટે આપણે બધા તે તેમની અનુમતિ લઈને અહીંથી વિહાર કરીએ અને તેમની સેવાને માટે આ પંથક ઋષિને મૂકતા જઈએ.
બીજા અધા શિષ્યાના ચાલ્યા ગયા માદ પંથક પેાતાના ગુરુની ખૂબ ભક્તિથી સેવા કરવા લાગ્યા. એક વાર ચામાસાના અ ંતે કાર્તિકીને દિવસે સેલક ઋષિ સારી રીતે ખાઈને તથા ખૂબ મદ્ય પીને અપેાર પછી સૂતા હતા. તે વખતે ધ્યાન અને દૈવંસિક પ્રતિક્રમણ કરીને, ચાતુર્માસિક પ્રતિક્રમણ કરતા પથકે પેાતાના અવિનયની માફી માગતાં ગુરુના ચરણમાં માથું નમાવ્યું. પગને માથુ અડતાં જ સેલક ગુસ્સે થયા અને મેલ્યાઃ——
663
“એ કાણુ દુષ્ટ છે જે મને સૂતેલાને જગાડે છે?” ગુરુના વાક્યથી ભય પામેલા પંથકે કહ્યું : - હું ભગવન્ ! એ તે હું આપના પંથક છું ચામાસું વીતી ગયું છે તેથી આ ચામાસામાં મારાથી કઈ અવિનય થયે હાય તેની માફી માગવા મેં આપના ચરણમાં માથું મૂકેલું. તેથી આપની નિદ્રાના ભંગ થયા, તેા હૈ દેવાનુપ્રિય ! મારા અપરાધની માફી આપે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org