________________
૫૩ શૈલક ઋષિ
ત્યારમાદ થાવચ્ચાપુત્રે તેને અહિંસા, સત્ય, અને અસ્તેયાદિ સદાચારપ્રધાન ધમ કહી સંભળાવ્યેા. તે પણ પેાતાના પરિવાર સાથે તેમના અંતેવાસી થયા. થાવર્ચીાપુત્રે તેના તે હજાર તાપસાને તેના શિષ્ય તરીકે સાંખ્યા.
શુક અનગાર સામાયિક વગેરે ચૌદ પૂના અભ્યાસ પૂરા કરી સયમપૂર્વક ગામેગામ વિહરવા લાગ્યા. થાવચ્ચાપુત્ર પણ નીલાશેાક ઉદ્યાનથી નીકળી, પેાતાના પરિવાર સાથે પુંડરીક પર્વત ઉપર ગયા તથા ત્યાં પેાતાનું શેષ જીવન પૂરું કરી, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા.
શુક અનગાર કરતા ક્રૂરતા સેલકપુર નગરના સુભૂમિભાગ ઉદ્યાનમાં આવીને ઊતર્યાં. તેમના આવ્યાની વાત સાંભળીને રાજા સેલક તથા અન્ય નગરજને તેમનું ધર્મપ્રવચન સાંભળવા ગયા. ધર્મપ્રવચન સાંભળ્યા બાદ તે રાજા મલ્ચા :—
“ હે દેવાનુપ્રિય ! હું આપના અંતેવાસી થઈ વિષયકષાયેાથી મુક્ત થવા ઇચ્છું છું. પરંતુ તે પહેલાં મહૂક કુમારના રાજયાભિષેક કરી મારા ૫૦૦ મંત્રીઓની સંમતિ લઈ લઉં.
22
.
શુક ખેલ્યા : — “ હે દેવાનુપ્રિય ! તને જેમ સુખ થાય તેમ કર.
""
સેવક રાજાએ જઈ ને પેાતાના પાંચસા મંત્રી સમક્ષ પેતાના સંકલ્પ વ્યક્ત કર્યાં. તે સ્ત્રીઓએ પણ રાજાની સાથે જ પ્રત્રજ્યા લેવાની ઇચ્છા બતાવી. પછી મંડૂકના રાજ્યાભિષેક કરી રાજા સેલક નીકળ્યા એટલે પેાતાના કુટુંબના કારભાર પેાતાના પુત્રાને સાંપીને તેના ૫૦૦ મંત્રીઓ પણ ઘર છોડીને તેની સાથે નીકળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org