________________
ધમકથાએ કરવા ઉગ્ર પ્રયત્ન કરે છે, તથા પિતાનું તપમય અંતિમ જીવન ભગવાન મહાવીરની અનુમતિથી રાજગૃહના વિપુલપર્વત ઉપર વિતાવે છે.
હે જંબુ ! શ્રમણભગવાન મહાવીરે આ પ્રમાણે શિષ્યને સમજાવવાની પદ્ધતિ આપણને બતાવી છે. એ હું તને કહું છું.” એમ આર્ય સુધર્મા બેલ્યા.
બે સાથે બાંધ્યા
[સંધાડ૧] શ્રમણભગવાન મહાવીરે કહેલ નાયાધમ્મકહાના પ્રથમ અધ્યયનને અર્થ જાણ; તે હવે તેના બીજા અધ્યયનને છે અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્યજંબુએ પિતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું.
આર્ય સુધર્મા બેલ્યા:–
રાજગૃહમાં શ્રેણિક નામે રાજા રાજ્ય કરતે હતે. તે નગરની બહાર ગુણશિલ નામે ચિત્ય હતું. તેની પાસે ઉજડ થઈ ગયેલું એક મેટું ઉદ્યાન હતું. તેની પાસે અનેક જૂનાં દેવળનાં ખંડેર હતાં. તેમાં અનેક હિંસ જાનવરના રહેઠાણવાળી અનેક જાતની ગીચ ઝાડીઓ ઠેરઠેર ઊગેલી હતી. તેની વચ્ચોવચ એક જૂનો ભાંગેલ કુ હતું અને તેની પાસે જ એક મોટે માલુકાકરછ હતું. તે અંદરથી પિલ, બહારથી વિસ્તારવાળો તથા અનેક પ્રકારની વેલીઓ, ઘાસ અને ટૂઠાથી ઘેરાયેલું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org