________________
ધર્મકથાઓ
આણીખાજી ભૂખ્યા, તરસ્યા, અને અનેક પ્રકારના માર ખાતા વિચાર પણ મરણ પામીને વિવિધ પ્રકારનાં દુ:ખેાથી ઘેરાયેલી ચેાનિમાં ઉત્પન્ન થયા.
એ પ્રમાણે હું જખુ ! ઘર છેડીને ભિક્ષુ થયેલાં આપણાં જે નિથનિગ્રંથી, વિપુલ મણિ, મેાતી, ધન, કનક વગેરેમાં લેાભાય છે, તે બધાં વિજયચારની જેમ અનેક દુઃખેાથી ઘેરાયેલી ચેનિમાં જન્મીને અસહ્ય વેદનાએ
સહન કરે છે.
વળી હે જમ્મુ ! ધન્ય સાવાડે માત્ર શરીરની રક્ષા માટે જ વિજય જેવા પેાતાના વિદ્યાધીને પણ પોતાનું લેાન આપ્યું હતું, તે જ પ્રમાણે સ્નાન, મન, માલ્ય અને અલંકારાના સંપૂર્ણ ત્યાગ કરનારાં આપણાં નિગ્રંથનિર્ણથીએ આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળા શરીરને, તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનું વાહન છે એમ માનીને જ તેને ખારાક આપે છે; વ માટે, રૂપ માટે નથી આપતા. એવું આચરણુ રાખનારાં નિગ્રંથ અને નિગ્રંથીઓ જ શ્રમણશ્રમણીઓમાં તથા શ્રાવકશ્રાવિકાઓમાં આદરને પામે છે અને ક્રમે ક્રમે સંસારના દુઃખથી પર થઈ નિવાણું પદ્મને પામે છે. એમ શ્રમણુભગવાન મહાવીરે કહેલું છે, તે હું તને કહું છું.”
મો
સા: વિજયચાર ધન્યના કાર્યસાધક હતા તેથી જ તેણે તેને ખવરાવેલું. તે પ્રમાણે આ શરીર સંચમ, અહિંસા, સત્ય, ત્યાગ અને તપ વગેરેની સાધનામાં અનિવાર્ય કારણભૂત છે માટે જ તેને ખવરાવવું યાગ્ય છે. કેટલાક લેાકેા સંયમ કે અહિંસા વગેરેની દરકાર રાખ્યા વિના માત્ર એકલા તપથી જ શરીરને ક્ષીણુ કરી નાખે છે, જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org