________________
ધર્મકથાઓ
વખત જતાં ભદ્રા અને જ્ન્મના પુત્રશેક વિસારે પડયો અને તેએ પહેલાંની જેમ શાંતિથી રહેવા લાગ્યાં.
Y
તે જ અરસામાં ધન્ય સાવાહ રાજાના કાઈ અપરાધમાં આવી ગયા. રાજાએ તેને વિજયચારની સાથે એક જ હેડમાં બાંધી જેલમાં પૂરવાના હુકમ કર્યાં.
શેઠાણીએ ધન્ય માટે જેલમાં મેકલવા સારુ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તયાર કર્યો. તેનાં ભાજનાને લેાજપિટકમાં ભરી, મહેારમુદ્રા કરી, પાણીના ઘડા સાથે તે બધું ધન્યને આપવા તેણે પંથકને જેલખાનામાં માકલ્યા.
વિજયે ધન્યને કહ્યું, ‘ હૈ દેવાનુપ્રિય ! હું ઘણા દિવસના ભૂખ્યો છું. તમારા ભેાજનમાંથી કૃપા કરીને મને થોડું આપે”.
ધન્ય જવાબ દીધા, “ આમાંથી જો કાંઈ વધશે તે હું કાગડા કે કૂતરાંને આપી કર્કશ અથવા છેવટે ઉકરડે કુંકાવી દઈશ; પણ હે પુત્રઘાતી વિજય ! તને તે તેમાંથી એક દાણા પણ આપવાના નથી. ”
ભેાજન વગેરેથી પરવાર્યા બાદ ધન્યને શૌચ તથા લઘુશંકાની હાજત થઈ. પરંતુ તેને વિજયચેાર સાથે એક જ હેડમાં બાંધેલેા હૈાવાથી એકલેા ધન્ય કયાંય જઈ શકે તેમ ન હતું. તેથી તેણે વિજય ચારને ઊઠીને પેાતાની સાથે આવવાનું કહ્યુ'. પરંતુ વિજયચારે જ્યાં સુધી તે તેને રાજ ખાવાનું આપવાનું કબૂલ ન કરે ત્યાં સુધી ઊઠવાની ના પાડી. છેવટે હાજતથી અત્યંત પીડાયેલા શેઠે કમનથી તે વાતનેા સ્વીકાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org