________________
૨: એ સાથે આધ્યા
ખીજા કેટલાક વિલાસની દૃષ્ટિથી શરીરને ખવરાવ્યા જ કરે છે. આ અનૈના માર્ગ નિવિધ નથી. મધ્યમમાગ એ છે કે, સંયમાદિના પાલનનું કારણભૂત છે એ સિવાય ખીજા કાઈ ઉદ્દેશથી શરીરને પાષવું નહિ.
સમુદ્રને પાર કરવાની ઈચ્છાવાળા લેાકેા જો પેાતાની હેાડી સાચવે નહિ, કાણાંવાળી કે જીણુશીણુ થવા દે, તેા તે અધવચે જ મૂડી જાય; તેમ જે લેાકે વિષયકષાયાદિના પ્રચડ સમુદ્રને તરવા ઉજમાળ થયા છે, તેઓએ પેાતાની શરીરરૂપી નૌકાને અવશ્ય સાચવવી જોઈ એ. જો તે તેમ ન કરે અને શરીરને વગરવચાર્યે ક્ષીણ થવા દે, તા તેમની ઘેાડી ભરસમુદ્રમાં જ ડૂબી જવાની.
અલબત્ત શરીર વિજયચાર જેવું મહાભય કર છે; પરંતુ અન્ય સાથવાહે પોતાના પુત્રઘાતક એ ચારના પેાતાના કાર્ય માટે ખાવાનું આપીને ઉપયેાગ કરી લીધા, તેમ સચમાદિ માટે આ શરીરને પણ ઉચિત પાષણ આપીને સદુપયેાગ કરી લેવા જોઈએ.
આહારથી પેાખ્યા વિનાના દેહ સચમના સાધક થઈ શકતા નથી. તેથી સચમની દૃષ્ટિએ જ મુમુક્ષુઓએ શરીર તરફ લક્ષ્ય રાખવું જોઈ એ.
जयं चरे जयं चिट्टे जयमासे जयं सए । जयं भुजंता भासतो पावं कम्मं न बंधइ ॥
“ સંયમપૂર્વક ચાલે, સંયમપૂર્વક રહે, સંચમપૂર્વક બેસે અને સચમપૂર્વક સુવે,
“ સંયમપૂર્વક ભાજન કરતા અને ખેલતા (પુરુષ) પાપકમને આંધતા નથી. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org