________________
ધર્મકથાઓ L
ધાત્રીએ આળકના મનને પારખવામાં અત્યંત કુશળ હતી તથા ખાળકની ચેષ્ટાઓ, ઇંગિત, ચિંતિત, અને આકાંક્ષાઆને સમજી શકે તેવી ચતુર હતી. એ બધી, દેશ દેશાંતરની ભાષાઓમાં, અનેક પ્રકારની કળાઓમાં અને આળકને પ્રસન્ન રાખવાના કામમાં સુદક્ષ હતી. આ ઉપરાંત તે અંત:પુરમાં બીજા અનેક વર્ષોંધરા, કંચુકીએ અને મહત્તા પણ રાખવામાં આવ્યા હતા.
દિવસે દિવસે, પર્યંતની કદરામાં ચંપાનું વૃક્ષ વધે તેમ, મેઘકુમાર અનેક પ્રકારે કાળજીપૂર્વક રક્ષા માટે થવા લાગ્યા. રેગ્ય સમય થતાં તેને અન્નપ્રાશન, ચક્રમણ તથા ચાલાપનયન વગેરે સૌંસ્કારાર ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા. એમ અનેક પ્રકારના સૌંસ્કારથી સંસ્કારાતા મેઘકુમાર દિનપ્રતિદિન માટે થવા લાગ્યા.
જ્યારે તે આઠ વર્ષના થયા ત્યારે, યાગ્ય વયના જાણીને તેને શુભ તિથિ, કરણ અને મુહૂના ચેાગ થયે કલાચાય પાસે ૮૨ કળાઆ૨૮ શીખવા માકલવામાં આવ્યેા. તે કલાચાયે મેઘકુમારને પ્રત્યેક કળા તેના પાઠ, અથ, અને પ્રયાગ સાથે૨૯ શીખવી. તેમાંની મુખ્ય નીચે પ્રમાણે છેઃ
(૧) લેખન (૨) ગણિત (૩) રૂપ (૪) નાટચ (૫) ગીત (૬) વાદિત્ર (૭) સ્વરગત (૮) અન્નવિધિ (૯) પાનવિધિ (૧૦) વજ્રવિધિ (૧૧) વિલેપનવિધિ (૧૨) શયનવિધિ (૧૩) છંદશાસ્ત્ર (૧૪) હિરણ્યયુક્તિ (૧૫) સુવર્ણ યુક્તિ (૧૬) ચૂયુક્તિ (૧૭) આભરણુવિધિ (૧૮) તરુણીપ્રતિકમ (૧૯) સ્ત્રી, પુરુષ, હય, ગજ, ગૈા, કુકુટ અને અસિ વગેરેનાં લક્ષણાની પરીક્ષા (૨૦) વાસ્તુવિદ્યા (૨૧) વ્યૂહ (૨૨) ગરુડગૃહ (૨૩) મુયુિદ્ધ (૨૪) આયુદ્ધ (૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org