Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અન્વયાર્થ–સંસારભાવUM-સારસમાપન એક ભવથી બીજા ભવની પ્રાપ્તિનું નામ સંસાર છે. આ સંસાર દશાને પ્રાપ્ત થયેલ સંસારી જીવ જરા ગઠ્ઠા-પાય પોતાનાથી ભિન્ન એવા જે સ્ત્રી, પુત્રાદિક છે તે નિમિત્તે રાણા 1 જ રે -વત્ સાધાર ૨ ક્રમ જોતિ જે ખેતી, વાણિજ્ય આદિ સાધારણ પિતાના તેમજ પારકા નિમિત્ત કર્મ કરે છે. તાસ ૩ મીં-તય તુ કર્મ પણ જ્યારે તે કમને વેચવા વેહે ઉદય કાળ આવે છે ત્યારે તે સમયે ન વંધવા વન્યવર્ગ વતિ-7 વાવવા વાંધવાતાં વાતિ બંધુજન પિતાની બંધુતા બતાવતા નથી અને તે કર્મ ભેગવવા સહાયતા કરતા નથી પણ તેને એકલાને જ ભેગવવાં પડે છે.
ભાવ થ–સંસારી લેક પિતાના જ સ્વાર્થ માટે જે સાવદ્ય કર્મ કરે છે તેનાં ફળ તે તેને જાતે જ ભોગવવા પડે છે, અને તે ઉચિત પણ છે. પરંતુ જે લોકે પિતાના સ્વજનેના માટે પાપથી ડર્યા વિના સાવદ્યકમ કરે છે તેમને જ્યારે કર્મ ઉદય આવે છે ત્યારે તે સ્વજને તે કર્મમાં ભાગ પડાવી તેને ભેગવવા આવતા નથી. તેમજ એવું પણ નથી કહેતાં કે ચાલે એ કર્મ ફળનાં અડધાં કર્મ તે ભગવે અને અડધાં અમે જોગવીએ, કે નથી એ કર્મ ફળ દૂર કરવા પ્રયત્ન કરતા. આ પ્રકારે જ્યારે કરેલાં કર્મો ભેગવવાં પડે ત્યારે આ જીવને તે બાંધવજને કાંઈ પણ સહાયતા કરવા આવતા નથી. ત્યારે સમજી લેજો કે આ મોહવશે પડેલા આ જીવની એ કેટલી ભારે મૂર્ખતા છે કે, બીજાઓ માટે સાવદ્ય કર્મ કરે છે અને તેનું ફળ પિતે એકલે જ ભોગવે છે. આથી ધર્મોપાર્જન કરવામાં જીવે ક્ષણ માત્ર પ્રમાદ કર ન જોઈએ. તથા જે ધર્મોપાર્જન કરી લીધેલ છે તેની રક્ષા પ્રમાદ પરિવાર પૂર્વક કરતાં રહેવું જોઈએ. અથવા આ સ્થળે “ભવાની”શબ્દને અધ્યાહાર રાખવો જોઈએ. આથી તેને અર્થ એ થાય છે કે, સંસારમાં ભ્રમણ કરવાવાળા હે મહાપુરૂષ! તમે જે કર્મ પારકા અથે અથવા સાધારણ પિતાના અર્થે કરે છે. તેનાં કડવાં ફળ જ્યારે ભેગવવામાં આવશે ત્યારે તમારાં એ બંધુજન તમારાં કમ ફળમાં ભાગ પડાવવા નહિ આવે. ફળ તે તમારે જ ગવ વાનાં છે. આ કહેવાનો આશય એ છે કે, જે જીવ જેવું કર્મ કરશે તેવું જ ફળ તેને ભેગવવું પડશે. બીજું કોઈ પણ ભેગવવા નહીં આવે. ન તે સ્ત્રી ભોગવવા આવશે કે ન તો બંધુજન આવશે. જ્યારે આ વાત નિવિવાદ છે તે પછી ધર્મનું ઉપાર્જન કરવામાં જ જીવની ચતુરાઈ છે. બીજાની પાછળ પિતાના પરમ અર્થને નષ્ટ કરી નરકાદિકને માર ખાવામાં કઈ ભલાઈ છે?
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧ ૩