Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લોકો ભેગા થઈ ગયા. ચારે પણ એ વિચાર કર્યો કે, જોઉં તે ખરે કે ગામના એકઠા થયેલા લોકે શું કહે છે? લોકેની વાતચીત સાંભળવાના હેતથી વેશ પરિવર્તન કરી લોકેની વચ્ચે તે ઘુસી ગયે. લોકો કહેવા લાગ્યા કે, આટલા ઊંચા મકાન ઉપર તે કઈ રીતે ચાર ચડયો હશે? અને કેવી રીતે ખાતર પાડયું હશે ? નાનકડા એવા પાડવામાં આવેલા આ બાકેરામાંથી તે કેવી રીતે અંદર ઘુસ્યા હશે? અને મકાનમાંથી આટલું બધું ધન લઈ ને તે કઈ રીતે પાછો નીકળી શક હશે? ચેરની આવી વિચિત્ર શક્તિ જોઈ ને મનમાં ભારે અચંબ થાય છે. ચારે જ્યારે લોકોની ચર્ચાને કેયડારૂપ આ પ્રમાણે અભિપ્રાય જાયે ત્યારે તેને પિતાના પરાક્રમ ઉપર તેની છાતી ગજગજ ફુલી અને પિતાની બહાદુરી માટે તે કુલેઈ જઈ વિચારવા લાગે કે, આ બધાનું કહેવું બિલકુલ ઠીક છે. આ નાના બાકોરામાંથી હું શી રીતે અંદર ઘુસ્ય હોઈશ અને ત્યાંથી પાછા કઈ રીતે બહાર નીકળે હોઈશ ? આ પ્રકારની આત્મચિંત્વના કરતાં કરતાં ચેર પણ કયારેક ગૌરવભેર પિતાની છાતી તરફ નજર નાખતા તે કયારેક પેટ તરફ, તે કયારેક કમર તરફ નજર નાખી માપ કાઢત. આ બધું જોઈને છેવટે તે પેલા બાકોરા તરફ દષ્ટિ કરતે. તેની આ પ્રકારની ચેષ્ટા રાજ્યની છુપી પોલીસના જોવામાં આવી. તેઓને શંકા દઢ થતાં તેને જ ચોર માનીને તેઓ તેને પકડીને રાજાની પાસે લઈ ગષા. રાજાએ તે ચોરને સારી એવી સજા કરી. આ ઉપરથી એ શિક્ષા મળે છે કે, પાપકર્મની પ્રશંસા કરવારૂપ અભિલાષાને પણ પરિત્યાગ કરી દેવું જોઈએ. કેમ કે એમ કરવું એ પણ દેષ છે કે ૩
કર્મ કે ફલ ભોગતે સમય બાંધવો કી અસહાયતા
કરેલાં કર્મ નિષ્ફળ નથી થતાં એવું જે કહ્યું છે તે કરેલાં કર્મોના બંધનથી છુટકારો કદાચ પિતાના સ્વજન કરાવી આપે, અથવા ન પણ કરાવે. જે રીતે ધનના ભાગલા પાડી તે સ્વજનેમાં વહેંચી લેવામાં આવે તે રીતે કમ ભેગવવામાં સ્વજને ભાગીદાર થશે? આને ઉત્તર આ ગાથાથી આપવામાં આવે છે. –“સંસામાતoor”-ઈત્યાદિ,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧ ૨