Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सावतं मत्थए अंजलिं कटु एवं वयासी-सं दिसंतु णं देवाणुप्पिया ! जंमए करणिज्ज तएणं परमावीइ देवी क्यासी-एवं खलु कणगरहे राया जार विवंगेइ अहं चणं देवानुप्रिया ! दारगं पयाया तं तुमं गंदेवाणुप्पिया ! एवं दारगं गेहाहि )
ત્યાં પહોંચીને રણવાસના પાછલા બારણેથી કેઈને ખબર પડે નહિ તેમ રણવાસમાં પ્રવિષ્ટ થઈ ગયે. પ્રવિષ્ટ થઈને તે જ્યાં પદ્માવતી દેવી હતી ત્યાં પહોંચે. ત્યાં પહોંચીને તેણે દશે નખે જેમાં છે એવા બંને હાથ જોડીને અંજલિ બનાવીને તેને જમણી બાજુથી ફેરવીને ડાબી બાજુ તરફ લઈ જઈને મસ્તક ઉપર અંજલિ મૂકીને આ પ્રમાણે કહ્યું–એટલે નમસ્કાર કરીને પૂછ્યું કે-હે દેવાનુપ્રિયે ! મારે લાયક જે કંઈ પણ કામ હોય તે મને કહે. ત્યાર પછી પદ્માવતી દેવીએ તેતલિપુત્રને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય! તમને મેં પહેલેથી કહી રાખ્યું છે કે રાજા કનકરથ ઉત્પન્ન થયેલા પુત્રોને અંગહીન કરી નાખે છે. અને હે દેવાનુપ્રિય ! મારે પુત્ર થયે છે. હે દેવાનુપ્રિય ! એ બાળકને તમે લઈ જાઓ. (जाव तव मम य भिक्खामायणे भविस्सइत्तिक१ तेतलिपुत्तं दलयइ)
એ મારા અને તમારા માટે “ ભિક્ષાભાજન થશે એટલે કે જેમ ભિક્ષાનું પાત્ર જીવનને ટકાવનાર હોય છે તેમજ આ બાળક પણ જીવન નિર્વાહક થશે. આ પ્રમાણે કહીને તેણે તેતલિપુત્રના હાથમાં પોતાના નવ જાત પુત્રને સેંપી દીધે. (तएणं तेतलिपुत्ते पउमावईए हत्थाओ दारगं गेण्हइ)
તેતલિપુત્રે પણ પદ્માવતી દેવીના હાથમાંથી બાળક લઈ લીધું. (गिण्हित्ता उत्तरिज्जेणं पिहेइ पिहिता अंतेउरस्स रहस्सियं अवदारेणं जिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सए गिहे जेणेव पोहिला भारिया-तेणेव उवा. गच्छइ, उवागच्छित्ता, पोटिलं एवं वयासी, एवं खलु देवाणुप्पिया ! कणगरहे राया रज्जे य जाव वियंगेइ, अयं च णं दारए कणगरहस्सपुत्ते पउमावईए अत्तए
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩