Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘- તળ’- ૩મારૂ ચ તેવી ’——
ટીકા –(i) ત્યારપછી (સમાર્ચ રેલી પોટ્રા ય ગમશી મચમેન 18મં નિર્ર્ ) પદ્માવતી દેવી અને પોટ્ટિલા અમાત્યીએ સાથે સાથે જ ગભ ધારણ કર્યાં. ( तरणं सा परमावई नावन्हं मासाणं जाव पियदंसणं सुरूवं दारणं पयाया )
ܕ
જ્યારે નવ માસ સારી રીતે પસાર થઈ ગયા ત્યારે પદ્માવતી દેવીએ જોનારાએ જોઈને પ્રસન્ન થઈ જાય એવા રૂપાળા પુત્રને જન્મ આપ્યા.
(जं स्यणि चणं पउमावई दारयं पयाया तं रयाणि च णं पोहिला वि अमची नव मासा विणिहायमावनं यारियं पयाया )
જે રાત્રિએ પદ્માવતી દેવીએ પુત્રને જન્મ આપ્યા તે જ રાત્રિએ પોટ્ટિલા અમાત્યીએ પણ નવ માસ પૂરા થવાથી એક મરેલી કન્યાને જન્મ આપ્યા
( तणं सा परमावई अम्मधायं सदावेइ, सहावित्ता एवं वयासी गच्छहणं तुमे अम्मी! तेलिगिहे तेतलिपुत्त अमच्च रहस्सिय चेव सहावेह )
ત્યારપછી તે પદ્માવતીએ . અધાત્રીને ખેલાવી અને મેલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે હું અમ્બ ! તમે તેલ અમાત્યને ઘેર જાઓ અને કાઇને ખખર પડે નહિ તેમ તેતલિપુત્ર અમાત્યને તમે અહીં ખેલાવી લાવે.
*
( तरणं सा अम्मधाई तहत्ति पडिसुणेड, पडिणित्ता अंतेउरस्स अवधारेणं णिग्गच्छह णिग्गच्छित्ता जेणेव ततलिस्स गिहे जेणेव तेतलिपुत्ते तेणेव उवागच्छ, उवागच्छित्ता करयल जाव एवं क्यासी एवं खलु देवाणुपिया ! पउमावई देवी सहावे । तरणं तेतलिपुते अम्मधाईए अंतिए एयमहं सोच्चा हट्टतु अम्म धाई सद्धि साओ गिहाओ णिगच्छइ )
આ રીતે પદ્માવતી દેવીની વાત સાંભળીને બધાત્રીએ ‘ તથતિ ’ (સારૂં) આમ કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી. સ્વીકારીને તે રણવાસના પાછલા ખારણેથી બહાર નીકળી અને નીકળીને જ્યાં તેતલિપુત્રનું ઘર અને તેમાં પણ જ્યાં તૈલિપુત્ર અમાત્ય હતા ત્યાં પહેાંચી. ત્યાં પહેાંચીને તેણે સૌ પહેલાં અને હાથ જોડીને તેલિપુત્રને નમસ્કાર કર્યાં અને ત્યારપછી તેણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમને પદ્માવતી દેવી એલાવે છે. અબધાત્રીના મુખથી આ જાતની વાત સાંભળીને તેલિપુત્ર હર્ષિત તેમજ સ ંતુષ્ટ થતે અબધાત્રીની સાથે સાથે જ તે પેાતાના ઘેરથી રણવાસ તરફ રવાના થયા.
( णिच्छित्ता अंतेउरस्स अवदारणं रहस्सियं चैव अणुष्पविसर, अणुण्पविसित्ता जेणेव पउमावई देवी तेणेव उवागए, करयल परिग्गहियं दसणहं सिर
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૬