Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પઢિલા ભાર્યાના મિત્ર જ્ઞાતિ, સ્વજન સંબંધી અને પરિજનેને અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતના આહારથી તેમજ પુષ્પ, વસ્ત્ર યાવત્ માલ્ય અલંકાર વગેરેથી સત્કાર કરાવડાવ્યો અને સત્કાર કરાવડાવ્યા પછી તેણે બધાને પિતાના ઘેરથી વિદાય આપી. ત્યારપછી પોલ્ફિલા ભાર્યામાં આસક્ત અને અનુ. રક્ત થયેલ તે અમાત્ય તેતલિપુત્ર તેની સાથે પચેન્દ્રિય સંબંધી સુખને ઉપભેગ કરવા લાગે. સૂત્ર “3” છે
तएणं से कणगरहे राया इत्यादि(તevi ) ત્યારબાદ ટીકાથ-(જે ના તા રા ર ર ર ર વા ય જોગાજે ૫ अंतेउरे य मुच्छिए ४)
તે કનકરથ રાજા રાજ્ય રાજ્યમાં, રાષ્ટ્રમાં, સિન્યમાં, અશ્વ વગેરે વાહ. નેમાં, ધાન્ય વગેરેની બાબતમાં, કોષાગારમાં અને રણવાસમાં મૂછિત, વૃદ્ધ, ઘણો જ આસક્ત અને અધ્યાપન્ન સંપૂર્ણપણે તત્પર થઈ ગયો. એથી (નાણ પુર્ણ વિરો) તે જન્મેલા પોતાના પુત્રોને અંગહીન બનાવી દેતો હતો. ( अप्पेगइयाणं हत्थंगुलियाओ छिंदइ अप्पेगइयाणं हत्थंगुठए छिदइ, एवं पायंगुलियाओ पायंगुट्ठए वि कन्नसक्कुलिए बि, नासा पुडाइं फालेइ, अंगमंगाइवियंगेइ)
કેટલાક બાળકોની તે હાથની આંગળીઓ કપાવી નંખાવતે હવે, કેટલાક બાળકના હાથના અંગૂઠાઓ કપાવી નંખાવતે હતો, આ રીતે તે પગની આંગળીઓને, પગના અંગૂઠાઓને, કાન, નાકને કપાવી નંખાવતે હતું. આમ તે કનરથ રાજા બાળકોના અંગેનું તે છેદન કરાવી નખાવતે હતે.
(तएणं तीसे पाउमावईए देवीए अनया पुव्वरत्तावरत्तकालसमयसि अयमेवारूवे अज्जथिए ५ समुप्पज्जित्था )
આ પ્રમાણે જન્મેલા પુત્રોના વિનાશ પછી તે કનકરથ રાજાની રાણી પદ્માવતી દેવીને કઈ એક સમયે રાત્રિના છેલા પહેરમાં આ જાતને આપ્યા ત્મિક યાવતું મને ગત સંકલ્પ ઉત્પન્ન થયે કે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩