Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ધર્મજ્ઞાનનું મૂળ -હિ પણ ૨૫ ૨. કોઈ કાંઈ પૂછે અગર જ્ઞાનનું કાંઈ સાધન માગે, ત્યારે પિતાની પાસે ન હોવા છતાં કલુષિત ભાવે એમ કહેવું કે હું નથી જાણતો [નિકૂવ].
૩. જ્ઞાન પાકું કર્યા પછી કોઈ ગ્રાહક અધિકારી મળે ત્યારે ન આપવાની કલુષિત વૃત્તિ [માત્સર્ય]. * ૪. કોઈને જ્ઞાન મેળવવામાં કલુષિત ભાવે અડચણ કરવી [અંતરાય].
૫. કેાઈ જ્ઞાન આપતો હોય ત્યારે તેને નિષેધ કરવો [આસાદન.
૬. કેઈએ વાજબી કહ્યું હેય છતાં પિતાની અવળી મતિને લીધે અયુક્ત ભાસવાથી તેના દેષ પ્રગટ કરવા [ઉપઘાત].
દર્શન મેહનીય કર્મના બહેતુઓ ૧. કેવળજ્ઞાનીના અસત્ય દેજોને પ્રગટ કરવા. ૨. શાસ્ત્રના બેટા દોષો દ્વેષબુદ્ધિથી બતાવવા.
૩. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચાર પ્રકારના સંધના મિથ્યા દોષે પ્રકટ કરવા.
૪. અહિંસાદિ ધર્મના બેટા દે બતાવવા. પ. દેવની નિંદા કરવી.
ચારિત્રમેહનીય કમના બહેતુઓ ૧. કપાયને વશ થઈ અનેક તુચ્છ પ્રવૃત્તિઓ કરવી [ કપાયમહનીય ]. - ૨. સત્ય ધર્મને, તથા ગરીબ કે દીનને ઉપહાસ કરે – વગેરે હાસ્યની વૃત્તિઓ રાખવી હાસ્યમેહનીય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org