Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3 Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah Publisher: Jain Prakashak Mandal AhmedabadPage 19
________________ L કેટીશિલા ઉપાડવાથી ખાત્રી થવાની કહેલી હકીકત–લક્ષ્મણે કટીશિલા ઉપાડવી–સવને થયેલી ખાત્રી–બધાનું કિષ્કિા આવવું-રાવણ પાસે દૂત મોક્લવાને થયેલ નિર્ણય–તેવી શક્તિવાળા હનુમાનને સુગ્રીવે યાદ કરહનુમાનનું ત્યાં આવવું-સુગ્રીવે પાડેલી ઓળખાણ-હનુમાને પ્રકાશ પરાક્રમ-રામચંદ્ર માત્ર સીતાને સંદેશ પહેચાડવા માટે તેને મેકલવ-હનુમાનનું લંકા તરફ પ્રયાણ-માર્ગમાં પોતાના માતામહ મહેદ્રરાજા સાથે કરેલ યુદ્ધ-મહેદ્રનું હારી જવું-હનુમાને તેમને રામચંદ્ર પાસે જવા કહેવું-હનુમાનનું આગળ ચાલવું–માર્ગમાં ત્રણ કન્યાઓને ઉપસર્ગ થતો દેખી હનુમાને કરેલું તેનું નિવારણ-કન્યાઓએ કહેલી પિતાની હકીકત-હનુમાને બાપેલા તેમને રામચંદ્રના સમાચાર–કન્યાઓને લઈને તેમના પિતાનું રામચંદ્ર પાસે જવું-હનુમાનનું લંકા પહોંચવું-હનુમાને કરેલે શાળિકાવિદ્યા, વજમુખ રાક્ષસ તથા લંકાસુંદરીને પરાજય–સંકાદરીનું હનુમાન સાથે પરણવું–રાત્રીનું વર્ણન તે રાત્રી હનુમાનનું લંકાસુંદરી સાથે રહેવું-પ્રભાતનું વર્ણન-હનુમાનનું વિભીષણ પાસે આવવું–તેમને પરસ્પર વાર્તાલાપ-હનુમાનનું સીતા પાસે ઉદ્યાનમાં આવવું-સીતાની સ્થિતિ–હનુમાને ઉપરથી નાખેલી રામની નામાંક્તિ મુદ્રિકા-તે જોતાં સીતાને થયેલ હર્ષ–તે જોઈને ત્રિજટા રાક્ષસે રાવણને કરેલી વાત તેણે મંદોદરીને મોકલવી-મંદોદરીનાં સીતા પ્રત્યેનાં નમ્ર વચને સીતાએ કરેલી તેની નિર્ભટ્સનામંદોદરીનું પાછા જવું-હનુમાનનું પ્રગટ થવું તેણે કહેલે રામચંદ્રને સંદેશો ને હકીકત સીતાએ એંધાણી તરીકે ચૂડામણિ આપી સત્વર જતા રહેવાની આપેલી સલાહ–હનુમાને પરાક્રમ બતાવવાનું જણાવેલે વિચારહનુમાનનું દેવરમણ ઉદ્યાનને મર્દન કરવું–રાક્ષનું દેડી આવવું-રાવણ પાસે ગયેલી ફરીયાદ-તેણે અક્ષયકુમારને મેકલવો-અક્ષકુમારનું હનુમાનને હાથે મરણ—ઇદ્રજિતનું આવવું તેની સાથેના યુદ્ધમાં હનુમાનનું નાગ પાસે બંધાવું-તેને રાવણની સભામાં લઈ જ-રાવણના મદભરેલાં વચને-હનુમાનને ઉત્તર-રાવણને ઉપજેલ કેધહનુમાનનું નાગપાસને ત્રોડી રાવણને મુગટને ચૂર્ણ કરી ચાલી નીકળવું-રામચંદ્ર પાસે આવવું–તેણે કહેલી તમામ હકીકત–તેથી રામચંદ્રને થયેલ નિવૃત્તિ-લંકા તરફ જવાને નિર્ણય. સ સાતમમાં રામચંદ્રનું અનેક વિદ્યાધરે સહિત લંકા તરફ આકાશમાર્ગે પ્રયાણ-માર્ગમાં વેલંધરપુરના સમુદ્ર ને સેતુરાજાને, સુલગિરિના સુલ રાજાને, હંસીપને હંસરાજાને જીતવા–લંકા નજીક હંસીમ રહેવું-લંકામાં પડેલી ખબર-યુદ્ધની તૈયારી-રાવણે વગડાવેલાં રણવાજિંત્રો–વિભીષણનું રાવણ પાસે આવવું–તેણે આપેલી હિતશિક્ષા–તેને ઈંદ્રજિતે આપેલે કર્કશ ઉત્તર-વિભીષણે તેના પ્રત્યુત્તરમાં કહેલાં સખે વચને–તેથી રાવણે ખગ ખેંચીને વિભીષણને મારવા દેડવું–વિભીષણનું સામે થવું-કુંભકર્ણાદિકે કરેલું નિવારણુ-રાવણે કરેલ વિભીષણને તિરસ્કાર-વિભીષણનું રામ પાસે આવવા નીકળવું તેની સાથે આવેલું ત્રીશ અક્ષૌહિણ સન્મ–પ્રથમ માણસ મોકલીને રામભદ્રને આપેલા ખબર–રામચંદ્ર સુગ્રીવાદિ સાથે કરેલે વિચાર-વિભીષણનું રામચંદ્ર પાસે આવવું–તેનાં વચને-રામચંદ્ર લંકાનું રાજ્ય તેને આપવાની કરેલી પ્રતિજ્ઞા. હંસીપથી લંકા તરફ પ્રયાણુલી જન પૃથ્વીમાં રામચંદ્ર કરેલે પડાવ-રાવણનું અસંખ્યા અક્ષૌહિણી સેના સાથે યુદ્ધ કરવા નીકળવું-યુદ્ધની શરૂઆત–નળ ને નીલ વાનરે પ્રહસ્ત રાક્ષસને કરેલો દેહાંત-રાક્ષસવીરોએ વાનરવીરને કરેલા વિનાશ-બીજે દિવસ-હનુમાનને વાલી રાક્ષસનું યુદ્ધ–બીજા અનેક રાક્ષસને તેણે કરેલે પરાજય ને વિનાશ-કુંભકર્ણનું યુદ્ધભૂમિમાં આવવું-કુંભકર્ણ ને સુગ્રીવનુ યુદ્ધસુગ્રીવે નાખેલ વિદ્યુત અસ્ત્ર -તેથી કુંભકર્ણનું મૂર્શિત થવું–ઇદ્રજિતનું યુદ્ધ-ક્ષેત્રમાં આવવું–તેની સાથે સુગ્રીવ અને મેધવાહન સાથે ભામંડળનું યુદ્ધ-સુગ્રીવ ને ભામંડળનું નાગ પાશથી બંધાઈ જવું-કુંભકર્ણ સાવધ થઈને હનુમાનપર કરેલ ગદા પ્રહાર-હનુમાનનું મૂચ્છિત થવું–તેને ઉપાડીને કુંભકર્ણનું પાછા વળવું-વિભિષણે તે ત્રણેને પાછા લાવવાને બતાવેલે વિચા–અંગદનું કુંભકર્ણને પાછા વાળવું–તેની ગફલતથી હનુમાનનું છુટી જવું–ઈદ્રજિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 542