________________
L
કેટીશિલા ઉપાડવાથી ખાત્રી થવાની કહેલી હકીકત–લક્ષ્મણે કટીશિલા ઉપાડવી–સવને થયેલી ખાત્રી–બધાનું કિષ્કિા આવવું-રાવણ પાસે દૂત મોક્લવાને થયેલ નિર્ણય–તેવી શક્તિવાળા હનુમાનને સુગ્રીવે યાદ કરહનુમાનનું ત્યાં આવવું-સુગ્રીવે પાડેલી ઓળખાણ-હનુમાને પ્રકાશ પરાક્રમ-રામચંદ્ર માત્ર સીતાને સંદેશ પહેચાડવા માટે તેને મેકલવ-હનુમાનનું લંકા તરફ પ્રયાણ-માર્ગમાં પોતાના માતામહ મહેદ્રરાજા સાથે કરેલ યુદ્ધ-મહેદ્રનું હારી જવું-હનુમાને તેમને રામચંદ્ર પાસે જવા કહેવું-હનુમાનનું આગળ ચાલવું–માર્ગમાં ત્રણ કન્યાઓને ઉપસર્ગ થતો દેખી હનુમાને કરેલું તેનું નિવારણ-કન્યાઓએ કહેલી પિતાની હકીકત-હનુમાને બાપેલા તેમને રામચંદ્રના સમાચાર–કન્યાઓને લઈને તેમના પિતાનું રામચંદ્ર પાસે જવું-હનુમાનનું લંકા પહોંચવું-હનુમાને કરેલે શાળિકાવિદ્યા, વજમુખ રાક્ષસ તથા લંકાસુંદરીને પરાજય–સંકાદરીનું હનુમાન સાથે પરણવું–રાત્રીનું વર્ણન તે રાત્રી હનુમાનનું લંકાસુંદરી સાથે રહેવું-પ્રભાતનું વર્ણન-હનુમાનનું વિભીષણ પાસે આવવું–તેમને પરસ્પર વાર્તાલાપ-હનુમાનનું સીતા પાસે ઉદ્યાનમાં આવવું-સીતાની સ્થિતિ–હનુમાને ઉપરથી નાખેલી રામની નામાંક્તિ મુદ્રિકા-તે જોતાં સીતાને થયેલ હર્ષ–તે જોઈને ત્રિજટા રાક્ષસે રાવણને કરેલી વાત તેણે મંદોદરીને મોકલવી-મંદોદરીનાં સીતા પ્રત્યેનાં નમ્ર વચને સીતાએ કરેલી તેની નિર્ભટ્સનામંદોદરીનું પાછા જવું-હનુમાનનું પ્રગટ થવું તેણે કહેલે રામચંદ્રને સંદેશો ને હકીકત સીતાએ એંધાણી તરીકે ચૂડામણિ આપી સત્વર જતા રહેવાની આપેલી સલાહ–હનુમાને પરાક્રમ બતાવવાનું જણાવેલે વિચારહનુમાનનું દેવરમણ ઉદ્યાનને મર્દન કરવું–રાક્ષનું દેડી આવવું-રાવણ પાસે ગયેલી ફરીયાદ-તેણે અક્ષયકુમારને મેકલવો-અક્ષકુમારનું હનુમાનને હાથે મરણ—ઇદ્રજિતનું આવવું તેની સાથેના યુદ્ધમાં હનુમાનનું નાગ પાસે બંધાવું-તેને રાવણની સભામાં લઈ જ-રાવણના મદભરેલાં વચને-હનુમાનને ઉત્તર-રાવણને ઉપજેલ કેધહનુમાનનું નાગપાસને ત્રોડી રાવણને મુગટને ચૂર્ણ કરી ચાલી નીકળવું-રામચંદ્ર પાસે આવવું–તેણે કહેલી તમામ હકીકત–તેથી રામચંદ્રને થયેલ નિવૃત્તિ-લંકા તરફ જવાને નિર્ણય.
સ સાતમમાં રામચંદ્રનું અનેક વિદ્યાધરે સહિત લંકા તરફ આકાશમાર્ગે પ્રયાણ-માર્ગમાં વેલંધરપુરના સમુદ્ર ને સેતુરાજાને, સુલગિરિના સુલ રાજાને, હંસીપને હંસરાજાને જીતવા–લંકા નજીક હંસીમ રહેવું-લંકામાં પડેલી ખબર-યુદ્ધની તૈયારી-રાવણે વગડાવેલાં રણવાજિંત્રો–વિભીષણનું રાવણ પાસે આવવું–તેણે આપેલી હિતશિક્ષા–તેને ઈંદ્રજિતે આપેલે કર્કશ ઉત્તર-વિભીષણે તેના પ્રત્યુત્તરમાં કહેલાં સખે વચને–તેથી રાવણે ખગ ખેંચીને વિભીષણને મારવા દેડવું–વિભીષણનું સામે થવું-કુંભકર્ણાદિકે કરેલું નિવારણુ-રાવણે કરેલ વિભીષણને તિરસ્કાર-વિભીષણનું રામ પાસે આવવા નીકળવું તેની સાથે આવેલું ત્રીશ અક્ષૌહિણ સન્મ–પ્રથમ માણસ મોકલીને રામભદ્રને આપેલા ખબર–રામચંદ્ર સુગ્રીવાદિ સાથે કરેલે વિચાર-વિભીષણનું રામચંદ્ર પાસે આવવું–તેનાં વચને-રામચંદ્ર લંકાનું રાજ્ય તેને આપવાની કરેલી પ્રતિજ્ઞા.
હંસીપથી લંકા તરફ પ્રયાણુલી જન પૃથ્વીમાં રામચંદ્ર કરેલે પડાવ-રાવણનું અસંખ્યા અક્ષૌહિણી સેના સાથે યુદ્ધ કરવા નીકળવું-યુદ્ધની શરૂઆત–નળ ને નીલ વાનરે પ્રહસ્ત રાક્ષસને કરેલો દેહાંત-રાક્ષસવીરોએ વાનરવીરને કરેલા વિનાશ-બીજે દિવસ-હનુમાનને વાલી રાક્ષસનું યુદ્ધ–બીજા અનેક રાક્ષસને તેણે કરેલે પરાજય ને વિનાશ-કુંભકર્ણનું યુદ્ધભૂમિમાં આવવું-કુંભકર્ણ ને સુગ્રીવનુ યુદ્ધસુગ્રીવે નાખેલ વિદ્યુત અસ્ત્ર -તેથી કુંભકર્ણનું મૂર્શિત થવું–ઇદ્રજિતનું યુદ્ધ-ક્ષેત્રમાં આવવું–તેની સાથે સુગ્રીવ અને મેધવાહન સાથે ભામંડળનું યુદ્ધ-સુગ્રીવ ને ભામંડળનું નાગ પાશથી બંધાઈ જવું-કુંભકર્ણ સાવધ થઈને હનુમાનપર કરેલ ગદા પ્રહાર-હનુમાનનું મૂચ્છિત થવું–તેને ઉપાડીને કુંભકર્ણનું પાછા વળવું-વિભિષણે તે ત્રણેને પાછા લાવવાને બતાવેલે વિચા–અંગદનું કુંભકર્ણને પાછા વાળવું–તેની ગફલતથી હનુમાનનું છુટી જવું–ઈદ્રજિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org