SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ને મેઘવાહન પાછળ વિભીષણનું યુદ્ધ કરવા જવું–સુગ્રીવ તથા ભામંડળને નાગપાશથી બંધાયેલા મૂકી દઈ તેમનું જતાં રહેવું–મહાલચન દેવનું પ્રગટ થવું રામલક્ષ્મણને તેણે આપેલ શસ્ત્રાસ્ત્રો, રથ તથા વિદ્યાલક્ષ્મણના ગરૂડ વાહનને જોતાંજ સુગ્રીવ ને ભામંડળના નાગપાશનું તુટી જવું-સૌને થયેલો આનંદ-ત્રીજે દિવસ-રાવણનું રણભૂમિમાં આવવું–તેની સામે વિભીષણે જવું-પરસ્પર વાર્તાલાપ–વિભીષણે આપેલી શિખામણુ-રાવણે કરેલો તેને આનાદર-પરસ્પર યુદ્ધની શરૂઆત-રામલક્ષ્મણદિનું કુંભકર્ણ તથા ઈન્દ્રજિતાદિ સાથે યુદ્ધ-કુંભકર્ણ, ઇજિત ને મેધવાહનાદિનું નાગપાશથી બંધાઈ જવું–તેને રામની છાવણીમાં લઈ જવાતેથી રાવણને ચડેલ ક્રોધ રાવણે વિભીષણ ઉપર ફેકેલ ભંયકર ત્રિશળ–લક્ષ્મણે કરેલો તેનો અધરજ વિનાશ-રાવણે હાથમાં લીધેલી અમેઘ વિજયા શક્તિ-રામના વચનથી લક્ષ્મણનું વિભીષણની આગળ થવું–રાવણે લક્ષ્મણ ઉપર શક્તિ નાખવી -તેના પ્રહારથી લક્ષ્મણને પ્રાપ્ત થયેલી મૂછ–રામચંદ્રનું રાવણ સાથે યુદ્ધ કરવા આવવું–રાવણનું ચાલ્યા જવું-લક્ષ્મણની મૂછથી રામના સૈન્યમાં થયેલ હાહાકાર-સૂર્યનું અસ્ત પામવું-રામચંદ્રનું મૂચ્છિત થવું-સાવધ થતાં તેને વિલાપ–સુગ્રીવ વગેરેએ સમજાવવું–રાત્રિ વીત્યા અગાઉ લક્ષ્મણની મૂછ દૂર કરવાની બતાવેલી જરુરિઆત-સાત કિલ્લા કરીને વચ્ચે લક્ષ્મણને રાખવા–સીતાને પડેલી તે હકીકતની ખબર–તેને થયેલ અત્યંત શક–તેને વિલાપ-એક વિદ્યાધરીએ વિદ્યાબળથી ભાવી શુભ હકીકત કહીને કરેલું તેનું નિવારણ–રાવણને થત હર્ષ ને શોક. રામના સિન્યમાં એક વિદ્યાધરનું ભામંડળ પાસે આવવું–તેને રામ પાસે લઈ જવો-તેણે કહેલી પિતાને થયેલા શક્તિપ્રહારના નિવારણની હકીકત-તેમાં વિશલ્યાના સ્નાનજળની બતાવેલી મહત્વતા–વિશયાનું સ્નાન જળ વિાના થયેલા નિર્ણય-ભામંડળાદિકનું તે કાર્ય માટે ભારત પાસે આવવું-ભરતનું તેની સાથે જવું તેણે દ્રોણમેધ રાજા પાસે કરેલી લમણ માટે વિમાની માગણી–તેણે એક હજાર કન્યા સાથે વિશલ્યાનું કરેલ વાગવાન-તેને લઈને ભામંડળાદિકનું રામચંદ્ર પાસે આવવું-વિશાલાના કરસ્પર્શથી લક્ષ્મણના દેહમાંથી શક્તિનું નીકળી જવું તેણે કહેલી પિતાની હકીકત-લક્ષ્મણનું સાવધ થવું–આખા સન્મમાં થયેલ હર્ષ–વિશલ્પા સાથે લક્ષમણને તેજ રાત્રીએ વિવાહોત્સવ. રાવણે સાંભળેલા લક્ષ્મણ સાવધ થયાના ખબર–તેણે મંત્રીઓ સાથે કરેલા વિચાર-મંત્રીઓની સલાહ રાવણને ન રચવી-રાવણે રામ પાસે મોકલેલ દૂત–તેની સાથે રામલક્ષમણની વાતચિત તેને ગળે ૫કડીને વાનરોએ કાઢી મૂકવ-દૂતે રાવણને કહેલી બધી હકીકત–મંત્રીઓએ કરીને રાવણને આપેલી યોગ્ય સલાહરાવણને તે પણ ન રચવી-બહુરૂપ વિદ્યા સાધવાને રાવણે કરેલો વિચાર-શાંતિનાથના ચિત્યમાં વિદ્યા સાધવા જવું–તેણે કરેલી શાંતિનાથની સ્તુતિ-બહુરૂપીવિદ્યા સાધવા બેસવું–લંકામાં આઠ દિવસને ફેરવેલે અમારી પડહરાવણને ચળાવવા અંગદાદિનું ત્યાં આવવું–તેણે કરેલ ઉપસર્ગ-રાવણનું સ્થિર રહેવું–વિદ્યાનું સિદ્ધ થવું-રાવણને વધેલું અભિમાન-તેનું સીતા પાસે આવવું-રાવણે બળાત્કાર કરીશ' એમ કહેવું–સીતાએ કરેલી સાગારી બનશનની પ્રતિજ્ઞા-રાવણને આવેલ સવળો વિચાર-અભિમાને કરેલું તેનું રોકાણુ–પ્રાતઃકાળે અપશુકન થયા છતાં રાવણનું યુદ્ધ માટે નીકળવું. યુદ્ધ સંબંધી રોથા દિવસ-પરસ્પર મહાન યુદ્ધ-લક્ષ્મણનું બળ જોઈ રાવણને પડેલી પિતાના જયમાં સંક-તેણે કરેલું બહુરૂપીવિદ્યાનું સ્મરણ-તેથી થયેલાં રાવણનાં ઘણું રૂપ-લક્ષ્મણને એકરૂપે પણ તેને બાણના પ્રહારોવડે અકળાવી દે-રાવણે સંભારેલું ચક્ર-લક્ષ્મણપર ચક્રનું મૂકવું–તેનું લક્ષ્મણ પાસે જ રહેવું-રાવણને થયેલી મુનિના વચનની ખાત્રી-વિભીષણે પ્રતિ પણ આપેલી શિખામણ-રાવણને મૃત્યુસયક ગર્વ-લક્ષ્મણે ચકવડે કરેલે રાવણને વિનાશ–તેનું ચોથી નરકમાં ઉત્પન્ન થવું–લક્ષમણને થયેલે જ–તેના સૈન્યમાં ઉપજેલો હ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy