________________
સ માટHIમાં-રાક્ષસ સિન્યને વિભીષણે આપેલ આશ્વાસન-વિભીષણને થયેલ બંધુના મરણને શેકરામલક્ષ્મણે આપેલ ધીરજ-કુંભકર્ણદિને છોડી દેવારાવણને કરેલો અગ્નિસંસ્કાર ને જળાંજળિ-કુંભકર્ણાદિકને તેનું રાજય કરવા રામચંદ્ર કહેવું-કુંભકર્ણાદિએ બતાવેલ દીક્ષાગ્રહણને વિચાર-કેવળજ્ઞાની મુનિને સમાગમરામલક્ષ્મણ ને કુંભકર્ણદિનું તેમની પાસે જવું-ઇજિત ને મેધવાહને પૂછેલા પિતાના પૂર્વભવ-મુનિએ કહેલું. તેમના પૂર્વભવનું વૃત્તાંત-ઇન્દ્રજિત, મેઘવાહન, કુંભકર્ણ ને મ દેદરીએ લીધેલી દીક્ષા-રામચંદ્રાદિને લંકામાં પ્રવેશ–દેવરમણ ઉદ્યાનમાં જવું-ત્યાં સીતાને દેખવાથી થયેલ આનંદ લક્ષ્મણદિક સીતાને કરેલ નમસ્કારસીતાએ આપેલ આશિપ-સીતાને લઈને રામચંદ્રનું રાવણના મહેલમાં આવવુંત્યાં કરેલી શાંતિનાથજી પરમાત્માની પૂજા-વિભીષણુના આગ્રહથી સૌનું તેને ઘેર જવું–તેણે કરેલો સત્કાર-રામે કરેલો લંકાના રાજ્ય ઉપર વિભીષણનો અભિષેક–પૂર્વે વનવાસમાં કબુલ કરેલી કન્યાઓનું ત્યાં આવવું-રામલક્ષ્મણે કરેલ પાણિગ્રહણરામલક્ષ્મણદિનું છ વર્ષ લંકામાં રહેવું –ઈંદ્રજિત, મેધવાહન ને કુંભકર્ણનું મોક્ષગમન.
અયોધ્યામાં રામલક્ષ્મણની માતાઓને થતા પુત્રવિયેગજન્ય શેક-નારદનું ત્યાં આવવું-કૌશલ્પાદિએ કહેલ શાકનું કારણ-નારદે ખબર લાવવાની આપેલી કબુલાત–તેનું રામચંદ્ર પાસે આવવું-નારદના કથનથી રામલક્ષ્મણને માતા પાસે જવાની થયેલી ઉત્સુકતા–તેમણે વિભીષણ પાસે માગેલી રજા-વિભીષણે અયોધ્યાને શણગારવી – નારદે માતાઓને આપેલ ખબર–રામલક્ષ્મણનું માતા પાસે જવા લંકાથી નીકળવું-ભરત ને શત્રુનનું સામે આવવું-પરસ્પર મેળાપ-અયોધ્યામાં પ્રવેશ-માતાઓ પાસે જઈ પગે લાગવું–તેમને થયેલ હ–અયોધ્યામાં ઉત્સવ.
ભરતે દીક્ષા લેવા માટે રામચંદ્રની માગેલી આશા-રામે આપેલ ઉત્તર–સીતા વિશલ્પાદિ સાથે ભારતનું જળક્રીડા કરવા જવું-ભવનાલંકાર હાથીનું મદોન્મત્ત થઈ છુટી જવું-ભરતને જોઈ તેનું નિર્મદા થવું-દેશભૂષણ મુળભૂષણ મુનિનું આગમન-રામચંદ્રાદિનું વાંદવા જવું–ભુવનાલંકાર હાથીનું ભરતને જોઈ નિમંદ થવાનું પૂછેલું કારણુ-મુનિએ કહેલે ભરત ને ભુવનાલંકારને પૂર્વભવ-તે સાંભળી ભારતને થયેલ વિશેષ ધરા૫તેણે લાવેલી એક હજાર રાજા તથા કેયી માતા સાથે દીક્ષા-તે સર્વેનું મોક્ષગમન–ભુવનાસંકર હાથીનું અનન કરી બ્રહ્મદેવલોકમાં દેવ થવું.
સર્વ રાજાઓએ મળી લક્ષ્મણને કરેલ રાજ્યાભિષેક-આઠમા વાસુદેવ તથા બળદેવપણે પ્રસિદ્ધિ-રાજ્યની પ્રતિપાલના-રામે વહેંચી આપેલાં રાજ્ય-શનિને પૂછતાં તેણે મથુરાની કરેલી માગણી–તેને બહુ આગ્રહ હોવાથી ગમે ત્યાં જવાની આપેલી રજા–સાથે આપેલ સહાયક શસ્ત્રાસ્ત્રો-શત્રુનનું મથુરા પાસે આવવું-“મધુ નગર બહાર છે ને ત્રિશુલ શસ્ત્રાગારમાં છે' એવા ખબર મેળવી શગુને કરેલે મથુરામાં પ્રવેશ-મધુને નગરમાં બાવતાં રક-મધુના પુત્રનું મૃત્યુ-મધુ સાથે શત્રુનનું યુદ્ધ-ત્રિશુળની ગેરહાજરીથી મધુને થયેલે પરાજયતેને થયેલ સદ્વિચાર-તેનું ભાવચારિત્રપણે મૃત્યુ-ત્રીજા દેવલોકમાં ઉપજવું–ત્રિશુળનું ચમહેંદ્ર પાસે જવુંપિતાના મિત્ર મધુનું મરણ જાણી ચમરેંદ્રનું કોપાયમાન થવું–તેણે મથુરા આવી અનેક પ્રકારના વ્યાધિઓ ફેલાવવા-કુળદેવતાઓએ શત્રુનને આપેલા તે સમાચાર-શત્રુનનું રામલક્ષ્મણ પાસે આવવું–શભૂષણ કુળભૂષણ મુનિનું ત્યાં પધારવું-રામચંદ્ર શત્રુનને મથુરાપર પ્રીતિ થવાનું પૂછેલું કારણુ-મુનિએ કહેલ શગુન તથા કતાંતવદન સેનાપતિને પૂર્વભવ-લબ્ધિવંત સાત મુનિઓનું મથુરા પાસે ગુફામાં રહેવાથી ચમકે વિકલ વ્યાધિઓનું દૂર થવું-સપ્તર્ષિના ગમનાગમની હકીક્ત-સપ્તર્ષિના પ્રભાવે પિતાને દેશ નિરગી થવાના ખબર જાણી શત્રુનનું મથુરા આવવું-સપિને રહેવા માટે કરેલ આગ્રહ-તેમણે કહેલ મુનિને આચાર-વ્યાધિના કાયમના નિવારણ માટે બતાવેલે ઉપાય-શત્રુને તે પ્રમાણે પ્રતિગૃહે સ્થાપેલા જિનબિંબ-સપ્તર્ષિની પ્રતિમાની સ્થાપના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org