________________
રામલક્ષ્મણનું નારદની પ્રેરણાથી વૈતાયની દક્ષિણ એણિપર આવવું-ત્યાં શ્રીદામાં ને મનોરમાનું કરેલું પાણિગ્રહણ-દક્ષિણશ્રેણિને જીતી લેવી.
લક્ષ્મણને ૧૬૦૦૦ રાણીઓ-આઠ પટરાણી-અઢીસે પુત્ર-આઠ મુખ્ય પુત્ર-રામચંદ્રને ચાર રાણી-સીતાને આવેલ સ્વ-બે ઉત્તમ છવેનું તેના ગર્ભમાં ઉત્પન્ન થવું-શેકને થયેલી તેની ઈર્ષ્યા-તેણે ફેલાવેલી પ્રપંચ જાળ–નગરમાં સીતાના અપવાદને દાસીએઠાર કરેલે પ્રચાર–સીતાનું રામચંદ્ર સાથે ઉત્તાનમાં કીડા કરવા જવું-સીતાનું ફરકેલું દક્ષિણ નેત્ર-તેથી ઉપજેલ ચિંતા ને બેદ-રામચંદ્ર કરેલ નિવારણ ને બતાવેલ ઉપાયસીતાની જિનપૂજાને મુનિદાનમાં વિશેષ પ્રવૃત્તિ.
રાજપુરૂષએ રામચંદ્રને સીતાના અપવાદની કહેલી હકીકતરામચંદ્રનું એકલા શહેરમાં ફરવા નીકળવું–તેણે પણ સાંભળેલ સ્થાને સ્થાને સીતાને અપવાદ-રામે સીતાને ત્યાગ કરવાને બતાવેલે વિચાર-લક્ષ્મણે આપેલા
જવાબ–રામે કરેલી તેની ઉપેક્ષા-કતાંતવદન સેનાપતિને સીતાને વનમાં તજી આવવાની કરેલી આજ્ઞાલક્ષ્મણને થયેલ શાક-કૃતાંતવદનનું સીતાને લઈને અરયમાં જવું–તેણે દુઃખિત હદયે સીતાને કહેલી હકીકતસીતાને થયેલ પારાવાર ખેદ–તેનું મૂચ્છિત થઈને સાવધ થવું–તેણે રામચંદ્ર પ્રત્યે કહેવરાવેલ સદેશ-કૃતાંતવદનનું સીતાને તજીને પાછા ફરવું.
સ નવમાન-સીતાનું વનમાં આગળ ચાલવું-ત્યાં વજકંધ રાજાનું આવવું-સીતાને લાગેલે ભય–વજબંધના મંત્રીએ સીતાને કહેલી હકીકત-સીતાએ કહેલું પિતાનું વૃત્તાંત–વજબંધ રાજાએ બહેન તરીકે પિતાને આવવા કરેલો આગ્રહ-સીતાએ કરેલ સ્વીકાર–તેનું પુંડરીકપુર જવું.
કૃતાંતવદનનું રામ પાસે આવવું-સીતાને સંદેશે કહેવો-તે સાંભળી રામચંદ્રને થયેલ પારાવાર પશ્ચાત્તાપ -લક્ષ્મણના વચનથી સીતાને શોધવા રામચંદ્રનું અરણ્યમાં આવવું-સીતાને પત્તો ન લાગવાથી થયેલ વિશેષ ખે અયોધ્યા પાછા આવવું.
સીતાને થયેલ બે પુત્રને પ્રસવ-તેને અનંગલવણ ને મદનાંકુશ નામસ્થાપન–તેમની વયવૃદ્ધિ-સિદ્ધાર્થ નામના સિદ્ધપુત્રનું ત્યાં આવવું-સીતાએ આગ્રહપૂર્વક પુત્રોને અધ્યયન કરાવવા માટે તેને રોકવા તેનું રહેવુંલવણાંકશે કરેલું સર્વ કળાઓનું અધ્યયન-યૌવનવયની પ્રાપ્તિ-લવણ સાથે વજંધ રાજાની પુત્રીને વિવાહઅંકુશ માટે પૃથુરાજાની પુત્રીની કરેલી માગણી–તેણે અપ્રગટ વંશવાળા કહીને કરેલ અસ્વીકાર–વજવંધે કરેલી તેના પર ચઢાઈ-પાછળથી પુત્રને મદદ માટે બોલાવવા-સાથે લવણુકુશનું પણ જવું-લવણુકશે બતાવેલ પરામ -પૃથુરાજાએ કરેલી કન્યા આપવાની કબુલાત–નારદનું ત્યાં આવવું–વજવંધે પૃથુરાજાને જણાવવા પૂકેલી લવણાંકની વંશત્પત્તિ-નારદે કહેલું તેમના વંશાદિનું વૃત્તાંત-લવણુકશે રામલક્ષ્મણ પાસે જવાની બતાવેલી
છા-અંકુશે કરેલું પૃથુરાજાની પુત્રીનું પાણિગ્રહણ જ્યાંથી પુંડરીકપુર આવવા નીકળવું-માગે ઘણા રાજાઓને છતીને સાથે લેવા–પુંડરીકપુર આવવું-સીતાએ આપેલી આશિષ-લવણુંકુશે અયોધ્યા તરફ જવાને બતાવે આગ્રહ-સીતાએ કહેલી રામલક્ષ્મણના પરાક્રમની હકીકત–લવણાંકુશનું મોટા સૈન્ય સાથે અખા તરફ પ્રયાણ -અબ નજીક આવતાં રામલક્ષ્મણને પડેલી ખબર-તેમનું યુદ્ધ કરવા નીકળવું.
ભામંડળનું સીતાને ત્યાગની ખબર સાંભળી સીતા પાસે આવવું સીતાએ કહેલી હકીકત–ભામંડળનું સીતાને લઈને શ્રવણ કુશની છાવણીમાં આવવું-ભામંડળની સીતાએ પાડેલી ઓળખાણ-ભામંડળે યુદ્ધ કરવાની કહેલી ના-ભાણેજોને ઉત્તર-યુદ્ધની શરૂઆત-ભામંડળને દેખી સુગ્રીવે કરેલી પૃચ્છા-તેણે કહેલી હકીકત-સુગ્રીવાદિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org