Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3 Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah Publisher: Jain Prakashak Mandal AhmedabadPage 18
________________ તેણે બતાવેલ ઉપાય-તે દેવીએ કરેલો લક્ષ્મણ જે સિંહનાદ-સીતાના આગ્રહથી રામચંદ્રનું લક્ષ્મણ પાસે જવું-રાવણે સીતાને એકલા જોઈને કરેલું હરણ–તેના વિલાપથી જટાયુ પક્ષીનું ત્યાં આવવું–રાવણે કરેલ તેને પક્ષછેદ-વિમાનમાં બેસાડીને લંકા તરફ લઈ જતાં સીતાનું રૂદન-તે સાંભળી રત્નજટી ખેચરનું રાવણ તરફ દેડવું–રાવણે તેની વિદ્યાઓ હરી લેવી–રાવણનાં સીતા પ્રત્યે અનનયવાળાં વચન-સીતાએ કરેલે તિરસ્કારલંકાના દેવરમણ ઉદ્યાનમાં સીતાને મુકી રાવણનું સ્વસ્થાને આવવું. છટામાં રામચંદ્રનું લક્ષ્મણ પાસે આવવું–લક્ષ્મણે પૂછેલ કારણ–રામે કહેલ સિંહનાદ શ્રવણલમણે રામને તરત પાછા મોકલવા-રામચંદ્રનું પાછા આવતાં સીતાને નહીં દેખવું–તેમને થયેલી સીતાના હરણની કલ્પના-જટાયુની અંતાવસ્થા–રામે આપેલ નવકાર-તેનું મહેંદ્ર કપમાં દેવ થવું–લક્ષ્મણે કરેલ ત્રિશિરાને વધ-વિરાધ વિદ્યાધરને ત્યાં આવવું-તેણે કહેલી પોતાની ટૂંક હકીકત-લક્ષ્મણે બતાવેલ પરાક્રમખર ને દૂષણ બંનેને વિનાશ-લક્ષ્મણનું વિરાધને લઈને રામ પાસે આવવું–તેણે સાંભળેલાં રામચંદ્રનાં વચન-લક્ષ્મણે આપેલ આશ્વાસન-વિરાધે સીતાની શોધમાં વિદ્યાધરને મોકલવા-તેમનું પાછા આવવુંવિરાધે પાતાળલંકામાં આવવાને કરેલ આગ્રહ-રામ લમણનું તેની સાથે ત્યાં આવવું–ચંદ્રણખાના પુત્ર સંદ સાથે થયેલ યુદ્ધ-સુદનું લંકામાં નાસી જવું-વિરાધને પાતાળલંકાના રાજ્ય સ્થાપન કરી રામ લક્ષ્મણનું ત્યાં રહેવું. સાહસગતિ વિદ્યાધરે સાધેલી પ્રતારણી વિદ્યા–તેનું કિષ્કિધાપુરીએ આવવું-સુગ્રીવ ઉદ્યાનમાં જતાં સુગ્રીવના રૂપે તેણે કરેલે રાજમહેલમાં પ્રવેશ–સત્ય સુગ્રીવનું આવવું-દ્વારપાળે કરેલી અટકાયત-વાલીપુત્રે જાર સુગ્રીવને અંતઃપુરમાં જતાં રોક–બંને સુગ્રી વચ્ચે થયેલ યુદ્ધ-પરસ્પર જીતી ન શકાવું-સત્ય સુગ્રીવે હનુમાનને મદદ માટે તેડાવ-હનુમાનને બંનેના ભેદનું ન સમજાવું સુગ્રીવને થયેલી નિરાશા–તેણે કરેલા વિચાર–રામ લક્ષ્મણને શરણે જવાને કરેલે નિર્ણય–તેણે મોકલેલ દૂતનું વિરાધ પાસે આવવું–તેનું થયેલ સંમતપણું સુગ્રીવનું ત્યાં આવવું-વિરાધ કરાવેલ રામ લક્ષ્મણ સાથે મેળાપ-રામચંદ્ર પ્રત્યે તેણે કરેલી પ્રાર્થના-તેણે કરેલો સ્વીકાર-સુગ્રીવની સાથે રામચંદ્રજીનું કિષ્કિધા આવવું-રામચંદ્રના ધનુષ્યના ટંકારથી ચાહસગતિની વિદ્યાનું નાસી જવું સાહસગતિનું પરલોકગમન–સુગ્રીવનું કિકિંધામાં જવું-રામચંદ્રનું ઉદ્યાનમાંજ રહેવું. લંકામાં ખરદૂષણના મરણથી થયેલ શક–રાવણે ચંદ્રણખાને આપેલી આશા-રાવણનું કામાગ્નિથી સંતપ્તપણું-મંદોદરીનું તેના આગ્રહથી સીતા પાસે સમજાવવા આવવું-સીતાએ કહેલાં કર્કશ વચને-રાવણનું ત્યાં આવવું–સીતાએ તેને આપેલે કર્કશ ઉત્તર-રાવણે સીતાને કરેલ ઉપસર્ગો-સીતાનું સ્થિર રહેવું–વિભીષણને પડેલી બધી ખબર–તેનું સીતા પાસે આવવું સીતાએ કહેલી બધી હકીકત-વિભીષણનું રાવણ પાસે આવવુંતેણે કહેલાં હિતવચનો-રાવણે ન માનવું-રાવણનું સીતા પાસે આવવું-સીતાને લઈને પુષ્પક વિમાનમાં ફેરવવીપિતાની અદ્ધિ બતાવવી–સીતાએ ધારણ કરેલ મૌન-વિભીષણે મંત્રીઓને બેલાવવા–તેની સાથે કરેલ વિચાર. સીતાના વિરહથી રામચંદ્રની દુઃખાવસ્થા-લક્ષ્મણનું આશ્વાસન-લક્ષ્મણે સુગ્રીવને કરેલી સીતાશાધની તીવ્ર પ્રેરણ–તેણે શોધ માટે મોકલા વિદ્યાધરોભામંડળ ને વિરાધનું રામ પાસે આવવું-સુગ્રીવનું જાતે શોધવા નીકળવું–તેને મળેલ રત્નજી વિદ્યાધરતેણે આપેલા સીતાના સમાચાર–રામચંદ્ર સુગ્રીવાદિને પૂછેલ લંકાની હકીકત–તેઓએ બતાવેલી રાવણને જીતવાની નિરાશા-રામ લક્ષ્મણે બતાવેલ જુ-જાંબવાન વિદ્યાધરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 542